gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ …

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jairam Ramesh On Congress List For Delegation: આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જુદા-જુદા દેશોમાં રાજકીય પક્ષોના નેતાઓનું પ્રતિનિધિમંડળ મોકલવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલી યાદીમાંથી સરકારે એક જ નામ પસંદ કરતાં જયરામ રમેશે ટીકા કરી છે. જયરામ રમેશે શશી થરૂર સહિત પક્ષમાંથી પસંદ કરાયેલા અન્ય પ્રતિનિધિઓને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા હાંકલ કરી છે.

એક જ નામ પસંદ કર્યું 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મામલે શશી થરૂર સહિત અન્ય ડેલિગેશનને અંતરાત્માની અવાજ સાંભળવા અપીલ કરતાં કહ્યું કે, તમે ક્રોનોલોજી સમજો, 16 તારીખે સરકાર દ્વારા કિરેન રિજિજૂએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સમક્ષ ઓલ-પાર્ટી ડેલિગેશન માટે ચાર નામ આપવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ પત્ર લખી 16 તારીખે 12 વાગ્યા પહેલાં જ આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન અને રાજા બરારનું નામ આપ્યું હતું. પરંતુ સરકારે તેમાંથી માત્ર એક જ નામ આનંદ શર્મા પસંદ કર્યું.

આ પણ વાંચોઃ ઘીના ઠામમાં ઘી: માયાવતીએ ફરી ભત્રીજાને સોંપી મોટી જવાબદારી, ચીફ નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા

પોતાની અંતરાત્મા સાંભળોઃ જયરામ રમેશ

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, અમે શું કહીએ, આ તમામ અમારા સાંસદ છે. કોંગ્રેસના સાંસદ છે. તેઓએ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ. અમારી તરફથી અમે ચાર નામ આપ્યા હતાં. અમે જાણીએ છીએ કે, ઓપરેશન સિંદૂરના નામે રાજકારણ રમાઈ રહ્યું છે. પરંતુ અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે, મહત્ત્વનું છે. પણ તેઓએ અમારી યાદીમાંથી એક જ નામ પસંદ કર્યું. 

શશિ થરૂરને બનાવ્યા હેડ

કેન્દ્ર સરકારે કોંગ્રેસ દ્વારા સૂચવવામાં આવેલા ચાર નામમાંથી માત્ર એક જ નામ પસંદ કર્યું. આ સિવાય પોતાની જાતે શશિ થરૂર, મનીષ તિવારી, અને અમર સિંહને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા. તેમાં પણ થરૂરને વિદેશ ઓપરેશન સિંદૂરની પહોંચ બનાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવાં જઈ રહેલા પ્રતિનિધિમંડળના હેડ બનાવ્યા છે. જેના પર જયરામ રમેશે ટીકા કરી છે કે, કોંગ્રેસના હોવુ અને કોંગ્રેસના થઈને રહેવું બંનેમાં જમીન-આકાશનું અંતર છે. જયરામ રમેશે કોંગ્રેસની તુલના ગંગા સાથે કરતાં કહ્યું કે, તેને પણ ઘણી ઉપનદીઓ છે. અમુક સુકાઈ ગઈ છે અને અમુક પ્રદુષિત થઈ ગઈ છે.  

સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાંકલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…
INDIA

May 8, 2026
VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

Next Post
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી | Woman cheated of Rs 32 91 lakh on the pretex…

8 months ago
વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

7 months ago
બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News