gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત | Fire in residential building in Hyderaba…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત | Fire in residential building in Hyderaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા

– વડાપ્રધાને ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોને 50,000 આપવાની જાહેરાત કરી

– ધુમાડાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો : બહાર નીકળવા માટે એક જ સીડી હતી

(પીટીઆઇ) હૈદરાબાદ: હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમીનારની પાસે આવેલ ગુલઝાર હાઉસની ઇમારતમાં  રવિવાર સવારે ભીષણ આગ લાગવાથી ૧૭ લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શકયતા છે અને મૃતકોમાં આઠ બાળકો છે અને તે પૈકી સૌથી નાના બાળકની ઉંમર ફક્ત એક વર્ષની છે. 

સિનિયર પાલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં લઇ જવામાં આવનારા તમામ ૧૭ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઇમારતમાંથી બહાર નીકળવા માટે એક માત્ર માર્ગ લાંબી અને સાંકડી સીડી હતી પણ લોકો આ માર્ગમાંથી ઝડપથી બહાર નીકળી શક્યા ન હતાં.

પોલીસે જણાવ્યું હતું કે ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર જ્વેલરીની દુકાનો હતી અને  અને ઉપરના ભાગમાં બનાવવામાં આવેલા ફલેટમાં લોકો રહેતા હતાં. ધુમાડો ફેલાવવાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.

તેલંગણા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ ફાયર સર્વિસીસના ડાયરેક્ટર જનરલ વાય  નાગી રેડ્ડી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સવારે ૬ થી ૬.૧૫ વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. 

૬.૧૬ વાગ્યે ફાયરબ્રિગેડને આગની જાણ કરવામાં આવી હતી અને ૬.૧૭ વાગ્યે  ફાયરબ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઇ ગયા હતાં. ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો હતો અને પ્રથમ તથા બીજા માળે લોકો રહેતા હતાં.

રેડ્ડીના જણાવ્યા અનુસાર પ્રથમ નજરે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઇમારતમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ હતો અને તે પણ સાંકડી સીડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો | Young man leaves interview after being …

ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો | Young man leaves interview after being ...

મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, 5ના મોત | accident on the Mumbai…

મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, 5ના મોત | accident on the Mumbai...

હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડી રહેલા ISISના બે સંદિગ્ધની ધરપકડ, વિસ્ફોટક જપ્ત | hyderabad bom…

હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડી રહેલા ISISના બે સંદિગ્ધની ધરપકડ, વિસ્ફોટક જપ્ત | hyderabad bom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

બોરસદના નાપાનું તળાવ કુંભવેલથી ઢંકાયું : મચ્છર, ગંદકીનું સામ્રાજ્ય | Borsad Napa lake covered in Kum…

8 months ago
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2…

ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, વતન આવવા રવાના | Four Gujarati Kidnapped in Iran 2…

8 months ago
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

9 months ago
બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News