gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, વિદેશ મંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે જશે, જાણો શું છે એજન્ડા | jaisha…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, વિદેશ મંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે જશે, જાણો શું છે એજન્ડા | jaisha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jaishankar to Visit Netherlands Denmark and Germany: વિદેશમંત્રી એસ જયશંકર 6 દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંકર તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી શેર કરી શકે છે.

વિદેશમંત્રી યુરોપિન દેશો સાથે આતંકવાદ પર કરશે ચર્ચા 

વિદેશમંત્રી એસ જયશંકર આજે નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની 6 દિવસની મુલાકાત માટે રવાના થશે. આ યાત્રા 19 થી 24 મે સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, તેઓ આ દેશોના નેતાઓ અને વિદેશમંત્રીને મળશે અને પરસ્પર સહયોગ, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને સરહદ પાર આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનના મુદ્દા પર ચર્ચા કરી શકશે. 

જણાવી દઈએ કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ હતી. આ પછી વિદેશમંત્રી જયશંકરનો આ પહેલો વિદેશ પ્રવાસ હશે.

ઓપરેશન સિંદૂર વિષે આપી શકે છે જાણકારી 

22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

Next Post
મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી…’, શરદ પવારનો મોટો દાવો | /i had warne…

મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી...', શરદ પવારનો મોટો દાવો | /i had warne...

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging ...

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata …

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

3 months ago
16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

12 months ago
વક્ફ બિલ અંગે મોદી સરકારને જેડીયુએ ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું, હવે વિપક્ષ માટે કપરાં ચઢાણ! | Modi …

1 year ago
‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ | Ahmed…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News