gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો | if…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો | if…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Atal Pension Yojana: અટલ પેન્શન યોજના સરકાર દ્વારા સામાન્ય નાગરિકો જેમા ખાસ કરીને અસંગઠિત વિસ્તાર, ગરીબો અને વંચિતોની નાણા સુરક્ષા વ્યવસ્થા આપવા માટે શરુ કરવામાં આવેલી એક સરકારી પેન્શન યોજના છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી રુપિયા 1000થી 5000 સુધીનું માસિક પેન્શન મળે છે.  જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છો અને તમારી પેન્શનની રકમ 2000 રુપિયા પસંદ કરેલી છે અને હવે તેને 5000 રુપિયા સુધી વધારવા માંગો છો. શું આવું કરવું શક્ય છે ? જો હા તો કેવી રીતે, આવો જાણીએ…

શું પેન્શનની રકમ 2000થી વધારીને 5 હજાર કરી શકાય 

હા, તમે APY હેઠળ તમારી પેન્શન રકમ વધારી શકો છો. આ યોજના ગ્રાહકોને સંચય તબક્કામાં એટલે ​​કે, 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થાય તે પહેલાંનો સમયગાળા દરમિયાન નાણાકીય વર્ષમાં એકવાર તેમની પેન્શન રકમ વધારવા અથવા ઘટાડવાની મંજૂરી આપે છે. આ સુગમતા સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો તેમની નાણાકીય પરિસ્થિતિના આધારે તેમની સેવાનિવૃત્તિ લક્ષ્યોને સમાયોજિત કરી શકે છે.

અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો 2 - image

બેંકમાં કરવી પડશે અરજી

પેન્શનની રકમ વધારવા માટે તમારે તમારી APY ખાતાવાળી બેંકમાં જવાનું રહેશે અને ત્યા જઈ તમારે અરજી કરવી પડશે કે, તમે તમારા પેન્શનની રકમ વધારવા માંગો છો. તમે પેન્શન અપગ્રેડ માટે વિનંતી કરો છો કે તરત જ બેંક અથવા PFRDA તમારી વર્તમાન ઉંમરના આધારે તમારા નવા યોગદાનની ગણતરી કરશે. ત્યાર બાદ  માસિક ડિપોઝિટ રકમ વધારવામાં આવશે જે દર મહિને તમારા બેંક ખાતામાંથી આપમેળે કાપવામાં આવશે. આ માટે બેંકમાં એક નવું ઓટો ડેબિટ ફોર્મ ભરવું પડશે. આ રીતે તમે તમારા પેન્શનની રકમ વધારી શકો છો.

શું છે અટલ પેન્શન યોજના (APY)

APY એક સ્વૈચ્છિક પેન્શન યોજના છે જે દરેક ભારતીય નાગરિકો માટે ખોલવામાં આવી છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે જેમની પાસે નિવૃત્તિનું કોઈ આયોજન નથી. આ યોજના હેઠળ રોકાણકારો તેમની પસંદ કરેલી પેન્શન રકમ અને જોડાવાના સમયના આધારે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક રીતે દર મહિને ફિક્સ રુપિયા 42 થી 210નું  યોગદાન આપે છે. આ યોજના હેઠળ પ્રતિ માસ 1000, 2000, 3000, 4000 અને 5000 રુપિયાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo...

સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં | kannada a…

સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં | kannada a...

Coronavirus : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત | India Cor…

Coronavirus : ભારતના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, સૌથી વધુ કેરળમાં કેસ, મુંબઈમાં બેના મોત | India Cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

1 month ago
‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

‘અમને સમજાવવાની જરૂર નથી…’, US યાત્રા પહેલા થરૂર ડેલિગેશનનો ટ્રમ્પને સીધો સંદેશો | no need to expl…

10 months ago
ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી | Bhavnagar Muni…

ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી | Bhavnagar Muni…

3 months ago
અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ | Gold Prices Fall Whil…

અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ | Gold Prices Fall Whil…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News