gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણય સામે મરાઠા આંદોલનકારી ભડક્યાં, અજિત પવાર અને ફડણવીસને ચેતવણી | ajit paw…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણય સામે મરાઠા આંદોલનકારી ભડક્યાં, અજિત પવાર અને ફડણવીસને ચેતવણી | ajit paw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Mahayuti Government: છગન ભુજબળ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થતા મરાઠા અનામત આંદોલનનો અવાજ બનેલા મનોજ જરંગે પાટીલે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પાટીલે એનસીપીના વડા અને રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય મંત્રી અજિત પવારને ચેતવણી આપી છે કે તેમને પરિણામ ભોગવવા પડશે. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પ્રહારો કર્યા છે. છગન ભુજબળ અજિત પવારના નજીકના છે અને તેમને ધનંજય મુંડેના સ્થાને રાજ્ય સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

અજિત પવારે મોટી ભૂલ કરી: મનોજ જરંગે પાટીલ

મનોજ જરંગે પાટીલે કહ્યું, ‘છગન ભુજબળને મંત્રી બનાવવા જોઈએ કે નહીં તે એનસીપીનો આંતરિક મામલો છે પરંતુ પવારે મોટી ભૂલ કરી છે. અજિત પવાર જાતિવાદી નેતાઓને ટેકો આપી રહ્યા છે. તેમણે પોતાની ભૂલની કિંમત ચૂકવવી પડશે. અજિત પવારે મરાઠા અનામતનો વિરોધ કરનારા નેતાને મંત્રી પદ આપ્યું છે. ભુજબળ મંત્રી બને તો અમને કોઈ ફરક પડતો નથી.’

પાટીલે દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું.

પાટીલે દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ‘ફડણવીસે મરાઠા સમુદાયને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પહેલા ફડણવીસે એકનાથ શિંદેને મંત્રીમંડળમાં સામેલ કર્યા અને હવે તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. ફડણવીસ પોતાના ફાયદા માટે લોકોનો ઉપયોગ કરે છે અને બાદમાં તેમને ફેંકી દે છે.’

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, મુંબઈ-પૂણે સહિત અનેક જગ્યાએ વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ

મરાઠા અને ઓબીસી સમુદાય વચ્ચે રાજકીય તણાવ

છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠા અનામત એક મોટો મુદ્દો રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. મરાઠા સમુદાય માટે અનામતની માંગ ઉગ્ર બન્યા બાદ મરાઠા અને ઓબીસી સમુદાયો આમને-સામને આવી ગયા હતા. મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાં, ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનને મરાઠા સમુદાયના પ્રભુત્વવાળી બેઠકો પર રાજકીય નુકસાન સહન કરવું પડ્યું.

મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણય સામે મરાઠા આંદોલનકારી ભડક્યાં, અજિત પવાર અને ફડણવીસને ચેતવણી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતાં, વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવા…

અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતાં, વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવા...

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp…

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp...

UPSCમાં છેતરપિંડી આચરનારી પૂજા ખેડકરના જામીન મંજૂર, સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આપ્યો આદેશ | sc gr…

UPSCમાં છેતરપિંડી આચરનારી પૂજા ખેડકરના જામીન મંજૂર, સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આપ્યો આદેશ | sc gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢના ટપલાવવાના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims…

પાવાગઢના ટપલાવવાના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims…

8 months ago
ગોરવાના યુવાનનું લાંછનપુરા ખાતે મહી નદીમાં ડૂબી જવાથી મોત | young man dead in mahi river

ગોરવાના યુવાનનું લાંછનપુરા ખાતે મહી નદીમાં ડૂબી જવાથી મોત | young man dead in mahi river

8 months ago
અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તબીબો વગર ચાલતી નકલી હોસ્પિટલનો પર્દાફાશ, તપાસમાં થશે મોટા ખુલાસા | Fake hospital exposed in Ahmedabad investigation will reveal big details

1 year ago
દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News