gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …
3
VIEWS
Share on FacebookShare on Twitter

IPL 2025 Ahmedabad : ગુજરાતના અમદાવાદમાં આજે 25 માર્ચથી 18 મે, 2025 દરમિયાન IPL 2025ની કેટલીક મેચ રમાવાની છે. જેમાં આજે મંગળવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાશે. જ્યારે IPL 2025ની ગુજરાતમાં રમાનાર મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. જ્યારે શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

IPLની મેચને શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મંગળવારે IPL 2025ની ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ મેચ રમાવાની છે, ત્યારે શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવ્યું છે. જેમાં 1 JCP, 3 DCP, 6 ACP, સહિત 1200 પોલીસકર્મી ટ્રાફિક માટે તહેનાત રહેશે. 

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને વૈકલ્પિક રૂટ

અમદાવાદ શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્યમ ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટીમ સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેજમ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

IPL 2025ની મેચને લઈને  મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર

અમદાવાદમાં IPL 2025ની કેટલીક મેચ ડે-નાઈટ રમાવાની છે, ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ શહેરમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં IPL મેચ દરમિયાન સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો GMRCએ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, રાત્રે પરત ફરવા ખાસ પેપર ટિકિટ અપાશે

આ મેચ અમદાવાદમાં રમાશે

– 25 માર્ચ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ 

– 29 માર્ચ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ

– 09 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. રાજસ્થાન રોયલ

– 19 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ

– 2 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ

– 14 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ

– 18 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST ઘટાડીને 5% કરવાની તૈયારી | Preparations to reduce GST on health…

આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST ઘટાડીને 5% કરવાની તૈયારી | Preparations to reduce GST on health...

કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament...

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા | e…

EPFOના નવા નિયમો પર વિવાદ: 25 ટકા રકમ માટે 12 મહિનાનું વેઈટિંગ, વિપક્ષના વિરોધ બાદ જાણો સ્પષ્ટતા | e…

11 months ago
મહારાષ્ટ્રમાં NDAમાં ટેન્શન! ભાજપની ઓફર સામે શિંદે સેનાએ બતાવ્યાં ‘તેવર’ | Clashes in NDA in Maharas…

મહારાષ્ટ્રમાં NDAમાં ટેન્શન! ભાજપની ઓફર સામે શિંદે સેનાએ બતાવ્યાં ‘તેવર’ | Clashes in NDA in Maharas…

9 months ago
મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

9 months ago
વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે | vadodara deliv…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News