gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan : પાકિસ્તાનની વધુ એક શરમજનક હરકત સામે આવી છે. વાસ્તવમાં બુધવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2142 (21 મે) કરા અને ભારે તોફાનમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ફ્લાઈટના પાયલોટે ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી, જોકે તેણે મંજૂરી ન આપી 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.

પાકિસ્તાને 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા

પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી ન આપતા ફ્લાઈટમાં સવાર 227 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. જોકે છેવટે પાઈલોટે સમજદારીપૂર્વક ફ્લાઈટને શ્રીનગર વિમાની મથકે સુરક્ષિત ઉતારી હતી. ફ્લાઈટમાં ટીએમસીના પાંચ સાંસદો પણ હતા. 

STORY | IndiGo Delhi-Srinagar flight: Pak rejected pilot’s request to use its airspace to avoid turbulence

READ: pic.twitter.com/I0Awx9ro5i

— Press Trust of India (@PTI_News) May 22, 2025

શું બની હતી ઘટના?

દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IndiGo Aircraft) નંબર-6E2142 (રેજિસ્ટ્રી VT-IMD)ને ગુરુવારે (21 મે)એ ગંભીર હવામાનનો સામનો કરવો પડ્યો હતો. ઉડાન દરમિયાન દિલ્હીથી શ્રીનગર વચ્ચે હિમવર્ષા અને કરા પડ્યા હતા. વિમાન પર વીજળી પડવાની વાત સામે આવતા ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ પાયલોટે તુરંત લાહોર એટીસીનો સંપર્ક કરી ખરાબ હવામાન હોવાની તેમજ પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી. પરંતુ લાહોર એટીસીએ પાયલોટના અનુરોધને નકારી કાઢી, જેના કારણે ફ્લાઈટે રૂટ પર જ રહેવું પડ્યું અને ભીષણ ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : ટ્રમ્પે વધુ એક દેશ સાથે બગાડ્યા સંબંધ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખનું કર્યું અપમાન, જાણો શું કહ્યું

ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા

ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા. ખરાબ હવામાન છતાં, પાયલટ અને ક્રૂ મેમ્બરની સુઝબુઝને લઈને વિમાન સુરક્ષિત રીતે 18.30 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું. તમામ મુસાફર અને એરકર્મી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જો કે, વિમાનના આગળના ભાગને નુકસાન થયું છે. ઈન્ડિગો એરલાઈને વિમાનને ‘એરક્રાફ્ટ ઑન ગ્રાઉન્ડ’ (AOG) જાહેર કરી દીધા છે, જેનાથી આ વિમાન ટેકનિકલ તપાસ અને રિપેરિંગ માટે બેઝપ્લેનમાં રહેશે. 

ઉલ્લેખનીય છે કે, પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો સંપૂર્ણ ખરાબ થયા છે. ભારતે પોતાના એરસ્પેસ ઉપયોગ પાકિસ્તાની વિમાનો માટે બંધ કર્યો છે, તો પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ભારતીય વિમાનોને પ્રવેશવાનો બંધ કરી દીધો છે.

આ પણ વાંચો : VIDEO : ચીને બનાવ્યું વિશાળકાય ડ્રોન કેરિયર, એક સેકન્ડમાં તીરની જેમ છોડ્યા સેંકડો નાના ડ્રોન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ |…

ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ |...

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી | BJP MP Anurag Thakur Warn …

‘ભારત પર ખરાબ નજર નાખશે તો...’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી | BJP MP Anurag Thakur Warn ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

2 months ago
દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી

દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી

12 months ago
જામનગરમાં ઇન્સ્ટાગ્રામની મહિલાની પોસ્ટ ઉપર કોમેન્ટ કરનાર યુવાન પર છરી વડે હુમલો : યુવતીના ભાઈ સહિત 4…

જામનગરમાં ઇન્સ્ટાગ્રામની મહિલાની પોસ્ટ ઉપર કોમેન્ટ કરનાર યુવાન પર છરી વડે હુમલો : યુવતીના ભાઈ સહિત 4…

8 months ago
અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News