gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી | rain unites …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી | rain unites …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hindu-Muslim Weddings in Pune: ધર્મના નામે વિભાજીત કરવાનાં નફરતી માહોલ વચ્ચે પુણેમાં કોમી એખલાસની મિસાલ આપતી ઘટનામાં ભારે વરસાદને લીધે હિન્દુ લગ્ન વિધિમાં વિધ્ન આવતાં મુસ્લિમ પરિવારે તેમના વલિમાના (રિસેપ્શન) સ્થળને સપ્તપદિ માટે ઓફર કર્યું હતું. આમ હવામાનમાં પલટો આવતાં આંતરધર્મિયો વચ્ચે મનમેળની અનોખી પળ નિર્માણ થઈ હતી. આવું ભારતમાં જ શક્ય છે એવું પરિવારનું કહેવું છે.

પુણેમાં કોમી એકતાની મિસાલ આપતો અનોખો

હિન્દુ પરિવારના લગ્નસ્થળે અચાનક વરસાદ પડતાં મુસ્લિમ પરિવારે ઈનડોર હોલમાં જગ્યા કરી આપી હતી. નવવઘૂના અંકલ સંજય કાવડેએ આપેલી માહિતી પ્રમાણે વરસાદના કારણે વાના વાડીમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) પાસે આવેલી અલંકારન લોનમાં હિન્દુ લગ્નવિધિ ખોરવાઈ હતી. 

વલિમા બેન્ક્વીટ હોલમાં થઇ હિન્દુ લગ્નવિધિ

સંસ્કૃતિ કવાડે નામની યુવતી અને નરેન્દ્ર ગાલાંડે નામના યુવકના લગ્ન આઉટડોરમાં કરવાની તૈયારી થઈ ગઈ હતી ત્યાં ઓચિંતો ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આમંત્રિતો આમતેમ નાસવા લાગ્યા હતા. વરસાદના કારણે ખુલ્લો પ્લોટ વાપરી શકાય તેવો રહ્યો નહોતો. લોનની બાજુમાં જ એક મુસ્લિમ નિકાહનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. આ વલિમા બેન્ક્વીટ હોલમાં હતું. આ સમારોહ નિવૃત પોલીસ અધિકારી ફારુક કાઝીના પુત્ર મોહસીન ‌અને તેની પત્ની માહીન માટે હતું.

લગ્નનું મેદાન ભીનું થઈ જતાં છેલ્લી ઘડીઓ બીજી કોઈ વ્યવસ્થા થઈ શકે એમ ન હોવાથી સંસ્કૃતિના પરિવારે કાઝીને વિનંતી કરી હતી કે તેમના લગ્નની વિધિ ઈનડોરમાં પાર પાડવા દેવામાં આવે. કાઝી પરિવારે એક મિનિટનો ખચકાટ અનુભવ્યા વિના   પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને ઝડપથી હિન્દુ લગ્ન વિધિ માટે જગ્યા કરી આપ હતી અને તેમના મહેમાનોએ જગ્યા કરવામાં મદદ પણ કરી હતી. 

એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધિ

આમ એક જ હોલમાં હિન્દુ લગ્ન વિધિ પાર પડી હતી અને મુસ્લિમ રિસેપ્શનની ઉજવણી પણ થઈ હતી. પરંપરામાં ભિન્નતા હોવા છતાં એકંદરે વાતાવરણ હુંફાળું અને પરસ્પર સન્માનનીય અને આનંદદાયી બની રહ્યું હતું. કવાડે પરિવારે કાઝી પરિવારે દાખવેલી ઉદારતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ‘આ રીતે એક જ સ્ટેજ પર બે જુદા જુદા ધર્મના લોકોની લગ્ન વિધિ પાર પડે એવી એકતા જવલ્લે જ જોવા મળે છે અને આવું ભારતમાં જ શક્ય છે.

આ પણ વાંચો: વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો

આટલું જ નહીં કાઝી પરિવારની ઉદારતા તો જુઓ તેમણે કવાડે પરિવારને તેમના ભોજન સમારંભમાં આમંત્રિત કર્યા અને તેમના માટે ખાણીપીણીની વ્યવસ્થા પણ કરી આપી હતી. ફારુક કાઝીએ જણાવ્યું હતું કે કવાડેના દુ:ખને સમજીને અને પોતે પણ એક પિતા હોવાથી મદદ કરવાનું વ્યાજબી માન્યું હતું. તેમની પુત્રવઘૂને પોતાની પુત્રી સમજીને તેમણે આ સહાયતા કરી હતી.

પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

'મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી...' નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis...

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે…

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે...

‘જે રીતે અમે લોકોને હત્યા કરવાથી રોકી નથી શકતા એ રીતે…’, સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું આવું નિવેદન | /…

'જે રીતે અમે લોકોને હત્યા કરવાથી રોકી નથી શકતા એ રીતે...', સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું આવું નિવેદન | /...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવાતા સ્થાનિકોમાં રોષ | …

ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવાતા સ્થાનિકોમાં રોષ | …

1 year ago
બેરોજગારીની સમસ્યા વચ્ચે ૫૬ ઉમેદવારોએ AMC માં પ્રોબેશન ઉપર જુનીયર કલાર્કની નોકરી છોડી | Amidst the p…

બેરોજગારીની સમસ્યા વચ્ચે ૫૬ ઉમેદવારોએ AMC માં પ્રોબેશન ઉપર જુનીયર કલાર્કની નોકરી છોડી | Amidst the p…

10 months ago
કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

7 months ago
આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા | Terrorists were planning to carry…

આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા | Terrorists were planning to carry…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News