gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Ram Darbar Pran Pratishtha: અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ 5 જૂને આયોજિત કરવામાં આવશે,. જોકે, આ વખતે મહેમાનોની યાદી અલગ હોય શકે છે. 

આ પણ વાંચોઃ ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી

રામ દરબારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

ગત વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક સમારોહમાં રામલલા (બાળક રામ)ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વખતે રામ દરબારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 5 જૂને કરવામાં આવશે, અનુષ્ઠાન 3 જૂને શરૂ થશે. આ સિવાય પરિસરમાં સાત અન્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે મંદિરો માટેના ધાર્મિક સમારોહ પણ આ દિવસે જ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી

ક્યાં થયું મૂર્તિઓનું નિર્માણ?

અનુષ્ઠાન પહેલાં એકાદશીના અવસરે રામ દરબાર અને સપ્ત મંડપમ મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. ટ્રસ્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, રામ દરબારની મૂર્તિઓ જયપુરથી અયોધ્યા પહોંચી ગઈ છે. મૂર્તિનું નિર્માણ મકરાનાના સફેદ આરસના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રીરામ અને સીતા સિંહાસન પર વિરાજમાન છે. ભરત અને હનુમાનજી શ્રીરામના ચરણો પાસે બેઠા છે. વળી, લક્ષ્મણ અને શત્રઘ્ન ભગવાન રામની પાછળ ઊભા છે અને હાથપંખા વડે ભગવાનની સેવા કરતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, મૂર્તિકાર સત્ય નારાયણ પાંડેય સ્વયં આ મૂર્તિઓ લઈને અયોધ્યા પહોંચ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

Next Post
‘જે રીતે અમે લોકોને હત્યા કરવાથી રોકી નથી શકતા એ રીતે…’, સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું આવું નિવેદન | /…

'જે રીતે અમે લોકોને હત્યા કરવાથી રોકી નથી શકતા એ રીતે...', સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું આવું નિવેદન | /...

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

ઈસરોએ 2025ને 'ગગનયાન વર્ષ' જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20...

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma…

મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ | supreme court women ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન | Ahmedabad Silver tops Rs 1 49 000: Ove…

6 months ago
વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો | State Monito…

5 months ago
‘દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો…’, સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી | suprem…

4 months ago
વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘આપ’ દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News