gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકરને ‘JJ’ સંબોધન કરીને પૂછ્યા ત્રણ સવાલ, સર્જાયું રાજકીય ઘમસાણ | Rahul…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકરને ‘JJ’ સંબોધન કરીને પૂછ્યા ત્રણ સવાલ, સર્જાયું રાજકીય ઘમસાણ | Rahul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Attack On S.Jaishankar : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરને ત્રણ સવાલ પૂછ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ત્રણ સવાલ કરતા જ રાજકીય ઘમસાણ સર્જાયું છે અને ભાજપના નેતાઓએ તેમના પર પ્રહાર શરૂ કરી દીધા છે. આ સવાલો કરતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, શું ‘જેજે’ આ એક્સપ્લેઇન કરશે? નોંધનીય છે કે, ‘જેજે’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે જયચંદ એટલે કે ગદ્દાર માટે કરવામાં આવે છે. 

રાહુલ ગાંધીએ કરેલા ત્રણ સવાલથી રાજકીય ઘમસાણ

આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ ત્રણ સવાલ કર્યા છે. 

1. ભારતને પાકિસ્તાનના સ્તરે કેમ મૂકી દીધું? 

2. પાકિસ્તાનને ઠપકો આપવામાં કેમ બીજા કોઈ દેશે ભારતને સાથ ના આપ્યો? 

3. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનું કોણે કહ્યું હતું? 

તમે વિપક્ષી નેતા છો કે નિશાન-એ-ઈમ્તિયાઝ?

આ સવાલ કરતા જ ભાજપે રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા. ભાજપના પ્રવક્તા રાહુલ ભાટિયાએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ ભારતીય સશસ્ત્ર દળોની શક્તિને ઓછી આંકવાનું અને સુરક્ષાને ખતરામાં નાખવાનું બંધ કરવું જોઈએ. ઈસ્લામાબાદ દ્વારા ભારત-પાકિસ્તાન ઘર્ષણ (India-Pakistan Controversy) પર કોંગ્રેસ નેતાની ટિપ્પણીઓનો ઉપયોગ ભારતને બદનામ કરવા માટે થઈ રહ્યો છે. રાહુલ ગાંધી, તમે નિર્ણય કરો કે તમે કોની તરફ છો. તમારે નિર્ણય કરવો પડશે કે, તમે ભારતના વિપક્ષના નેતા છો કે, પાકિસ્તાનના નિશાન-એ-પાકિસ્તાન છો.’

PM મોદીને પણ રાહુલ ગાંધીએ કર્યા હતા સવાલ

રાહુલ ગાંધીએ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi)ને પણ ત્રણ સવાલ કર્યા હતા. તેમણે વડાપ્રધાનના ભાષણનો એક ભાગ X પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેકન્ડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે છે કે, ‘જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સૈન્ય કાર્યવાહી નહીં કરે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો.’ આ મુદ્દે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતાં લખ્યું કે, ‘મોદીજી, પોકળ ભાષણો આપવાનું બંધ કરો.’

રાહુલ ગાંધીએ વડાપ્રધાનના ભાષણમાં એક વાક્ય પર કટાક્ષ કર્યો હતો. જેમાં વડાપ્રધાને ‘લોહી ઉકળવા’ અંગે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા કે, ‘મોદીજી, મને ફક્ત એટલું કહો કે… 1. તમે આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર કેમ વિશ્વાસ કર્યો?’  2. ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું? 3. તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તમે ભારતના સન્માન સાથે ચેડાં કર્યા છે! 

નોંધનીય છે કે, આ સવાલો પૂછતા જ ભાજપ નેતાઓએ રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…
INDIA

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

April 21, 2026
ભારત -કોરીયા વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 50 અબજ ડોલરે લઈ જવાશે | Trade between India and Korea to rea…
INDIA

ભારત -કોરીયા વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 50 અબજ ડોલરે લઈ જવાશે | Trade between India and Korea to rea…

April 21, 2026
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …
INDIA

મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …

April 21, 2026
Next Post
બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની ભારતની તૈયારી, હવે અર્થતંત્ર પર પ્રહાર કરાશે | fatf may add pakistan …

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની ભારતની તૈયારી, હવે અર્થતંત્ર પર પ્રહાર કરાશે | fatf may add pakistan ...

કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી | supre…

કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી | supre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી બદલ 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ | 14 police personnel suspended for de…

અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી બદલ 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ | 14 police personnel suspended for de…

1 year ago
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

3 months ago
પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગે કરવાનું કૌભાંડ | Scam of diverting grain from gover…

પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વગે કરવાનું કૌભાંડ | Scam of diverting grain from gover…

4 months ago
બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News