gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ |…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Covid-19: દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોવિડના 250થી વધારે સક્રિય કેસ સામે આવી ચુક્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોવિડના કેસમાં હાલમાં થયેલી વૃદ્ધિ બાદ  શનિવારે (24 મે) આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી બેઠક

આ બેઠકમાં સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગના અધિકારી,  ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ના ડિરેક્ટર જનરલ સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ મામલે સતર્ક છે અને પોતાની એજન્સીઓના માધ્યમથી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. આમાંથી મોટોભાગના કેસ એવા છે, જેની ઘરે જ સારવાર કરી શકાય છે. 

આ પણ વાંચોઃ ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક

ભારતમાં કોવિડ-19ના બે નવા વેરિએન્ટ એનબી.1.8.1 અને એલએફ.7 મળ્યા છે. બંને વેરિઅન્ટ ઘાતક નથી. વિભિન્ન રાજ્યોમાં નોંધાયેલા મોટાભાગના કોવિડના કેસોની પ્રકૃતિ હલકી છે. દર્દીની ઘરે જ સંભાળ કરી શકાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ પણ કહ્યું કે, આ વેરિઅન્ટ જોખમી નથી. હાલ WHO બંને વેરિઅન્ટ પર નજર રાખી રહ્યું છે. કારણ કે, આ વેરિઅન્ટના કારણે ચીન અને એશિયાના અમુક ભાગોમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે. 

ભારતમાં સૌથી વધારે જેએન.1 વેરિઅન્ટના કેસ આવ્યા સામે 

ઈન્ડિયન સોર્સ-કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમ (INSACOG)ના ડેટા અનુસાર, એપ્રિલમાં તમિલનાડુમાં એનબી.1.8.1નો એક કેસ સામે આવ્યો છે. મે મહિનામાં ગુજરાતમાં એલએફ.7ના ચાર કેસ સામે આવ્યા છે. 19 મે સુધી દેશમાં કોવિડના 257 સક્રિય કેસ હતા. જોકે, ભારતમાં સૌથી વધારે જેએન.1 વેરિઅન્ટ જોવા મળ્યા છે. 

આ પણ વાંચોઃ ‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી

કોરોનાથી બે લોકોના મોત

શનિવારે મહારાષ્ટ્રના ઠાણેમાં કોવિડ-19ના એક દર્દીનું મોત નિપજ્યું હતું. બેલલુરૂમાં પણ કોવિડથી 84 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

May 12, 2026
Next Post
ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ | bypoll dates for…

ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ | bypoll dates for...

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

'હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે', અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism ...

VIDEO : દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, વાહન વ્યવહાર-ફ્લાઈટને અસર | VIDEO: Delhi floode…

VIDEO : દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા, વાહન વ્યવહાર-ફ્લાઈટને અસર | VIDEO: Delhi floode...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

6 months ago
અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

2 days ago
સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત | Chhota Udaipur News Bod…

1 week ago
મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News