gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિંહોની વસતી ગણતરી કેવી રીતે થાય છે? PM મોદીએ 122મી મન કી બાતમાં આપી માહિતી | PM Modi addressed Mann…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
સિંહોની વસતી ગણતરી કેવી રીતે થાય છે? PM મોદીએ 122મી મન કી બાતમાં આપી માહિતી | PM Modi addressed Mann…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Man Ki baat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 122મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના ખુશખબર આપ્યા. તેમણે ઓપરેશન સિંદૂર, સ્ટાર્ટ-અપ્સથી લઈને વોકલ ફોર લોકલ સુધીની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને તેલંગાણાના ‘સ્કાય વોરિયર્સ’ના અદ્ભુત કૌશલ્યની પ્રશંસા કરી.

ગીરના સિંહોનો કર્યો ઉલ્લેખ 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું સિંહો સંબંધિત એક ખૂબ જ સારા સમાચાર શેર કરવા માંગુ છું. છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતના ગીરમાં સિંહોની વસ્તી 674 થી વધીને 891 થઈ ગઈ છે. સિંહ ગણતરી પછી જાહેર થયેલી સિંહોની આ સંખ્યા ખૂબ જ પ્રોત્સાહક છે. તમારામાંથી ઘણાં લોકો જાણવા માંગશે કે આ પ્રાણી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. આ કવાયત ખૂબ જ પડકારજનક છે.’

સિંહોની ગણતરી કેવી રીતે થઈ તે સમજાવ્યું 

સિંહોની વસતી ગણતરીની વાત કરતા તેમણે કહ્યું કે, ‘તમને જાણીને આશ્ચર્ય થશે કે સિંહોની ગણતરી 11 જિલ્લામાં, 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવી હતી. વસ્તી ગણતરી માટે, ટીમોએ આ વિસ્તારોનું ચોવીસ કલાક નિરીક્ષણ કર્યું હતું. આ સમગ્ર અભિયાનમાં ચકાસણી અને ક્રોસ વેરિફિકેશન બંને કરાયા હતા. આનાથી સિંહોની ગણતરી અત્યંત ચોક્સાઈ સાથે પૂર્ણ થઈ શકી. એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો દર્શાવે છે કે જ્યારે સમાજમાં માલિકીની ભાવના મજબૂત હોય છે ત્યારે કેટલા અદ્ભુત પરિણામો પ્રાપ્ત થાય છે.’

વન્યજીવ સંરક્ષણ માટે જાગૃત રહેવું પડશે: પીએમ મોદી 

ગીરની પરિસ્થિતિને પડકારજનક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, ‘થોડા દાયકા પહેલા ગીરની પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. પરંતુ ત્યાંના લોકોએ પરિવર્તન લાવવા માટે પહેલ કરી. નવીનતમ ટેકનોલોજીની સાથે, ત્યાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પણ અપનાવવામાં આવી. આ સમય દરમિયાન, ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને વન અધિકારીના પદ પર મોટા પાયે તૈનાત કરવામાં આવી હતી. આ બધાએ આજે ​​આપણે જે પરિણામો જોઈ રહ્યા છીએ તેમાં ફાળો આપ્યો છે. વન્યજીવ સંરક્ષણ માટે, આપણે હંમેશા આ રીતે જાગૃત અને સતર્ક રહેવું પડશે.’

મહિલાઓનો કર્યો ઉલ્લેખ 

મહિલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘આજે ઘણી એવી મહિલાઓ છે જે ફક્ત ખેતરોમાં જ નહીં પરંતુ આકાશને આંબવા માટે પણ કામ કરી રહી છે. હવે ગામની મહિલાઓ ડ્રોન દીદી બનીને ડ્રોન ઉડાડી રહી છે અને કૃષિમાં નવી ક્રાંતિ લાવી રહી છે. તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં, જે મહિલાઓ થોડા સમય પહેલા સુધી બીજા પર નિર્ભર રહેતી હતી, આજે એ જ મહિલાઓ ડ્રોનની મદદથી 50 એકર જમીન પર દવા છંટકાવનું કામ પૂર્ણ કરી રહી છે. સવારે ત્રણ કલાક, સાંજે બે કલાક અને કામ પૂર્ણ થાય છે. સૂર્યની ગરમી નથી, ઝેરી રસાયણોનો ભય નથી. ગ્રામજનોએ પણ આ પરિવર્તનને દિલથી સ્વીકાર્યું છે. હવે આ મહિલાઓ ‘ડ્રોન ઓપરેટર’ તરીકે નહીં, પરંતુ ‘સ્કાય વોરિયર્સ’ તરીકે ઓળખાય છે. આ મહિલાઓ આપણને કહી રહી છે કે જ્યારે ટેકનોલોજી અને દૃઢ નિશ્ચય સાથે હોય ત્યારે પરિવર્તન આવે છે.’

ઓપરેશન સિંદૂર વિશે કહી આ વાત 

પીએમ મોદીએ મન કી બાતના 122મા એપિસોડની શરૂઆત ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરીને કરીને તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ફક્ત એક સૈન્ય મિશન નથી, તે આપણા સંકલ્પ, હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે અને આ ચિત્રે આખા દેશને દેશભક્તિની લાગણીઓથી ભરી દીધો છે અને તેને ત્રિરંગામાં રંગી દીધો છે.’

આ દરમિયાન તેમણે ભારતીય સેનાની બહાદુરીની પણ પ્રશંસા કરતા કહ્યું કે, ‘ભારતની સેનાએ આતંકવાદ સામે જોરદાર પ્રહાર કર્યા છે. ઓપરેશન સિંદૂરથી દેશમાં દેશભક્તિની ભાવના વધુ તીવ્ર બની છે. દેશના વિવિધ ભાગોમાં લોકો તિરંગા યાત્રા કાઢી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…
INDIA

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…

June 2, 2026
મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું …
INDIA

મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું …

June 2, 2026
Explainer : દિલ્હીમાં જોવા મળ્યું ગ્રે હોર્નબિલ અને પાઇડ હોર્નબિલનું કો-પેરેન્ટિંગ, જાણો પક્ષી જગતનો…
INDIA

Explainer : દિલ્હીમાં જોવા મળ્યું ગ્રે હોર્નબિલ અને પાઇડ હોર્નબિલનું કો-પેરેન્ટિંગ, જાણો પક્ષી જગતનો…

June 2, 2026
Next Post
બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું – ‘નિર્દોષની હત્યા..’ | asaduddin …

બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું - 'નિર્દોષની હત્યા..' | asaduddin ...

‘પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે…’ રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત! | bjp wants to end …

'પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે...' રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત! | bjp wants to end ...

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |…

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 50 lakh seized from a …

પાટડીના દશામા પરામાં ઓરડીમાંથી રૂ. 2.50 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 50 lakh seized from a …

6 months ago
યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

7 days ago
કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

6 months ago
કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી | Sens…

કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી | Sens…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News