gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર | DRDO Set To Test…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર | DRDO Set To Test…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pinaka Rocket Launcher System : ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર કરી દીધું છે. આ રોકેટ 120 કિલોમીટર દૂર સુધીના ચોક્કસ ટાર્ગેટને પાડવામાં સક્ષમ છે. ટૂંક સમયમાં તેનું પરીક્ષણ શરુ થવાનું છે. આ સિસ્ટમ ભારતીય સેના માટે ગેમચેન્જર સાબિત થશે અને તે ચીન-પાકિસ્તાન જેવા પડોશી દેશોના લાંબા અંતરના હથિયારોને જવાબ આપશે.

શું છે પિનાકા રૉકેટ?

પિનાકા MK3 એક મલ્ટી-બેરલ રૉકેટ લોન્ચર સિસ્ટમ છે. પુણે સ્થિત આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે અન્ય પ્રયોગશાળાઓ સાથે મળીને આ રૉકેટ તૈયાર કર્યું છે. પિનાકા વેરિયન્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ ચાર રોકેટ લૉન્ચર કરાયા છે, તેમાંથી પિનાકા MK3 ખતરનાક રૉકેટ લોન્ચર છે. અગાઉના વેરિયન્ટની વાત કરીએ તો ભારત પાસે પિનાકા MK1 (40 કિમીની ટાર્ગેટ રેન્જ), MK2 (60-90 કિમીની ટાર્ગેટ રેન્જ) અને ગાઈડેડ પિનાકા (75-90 કિમીની ટાર્ગેટ રેન્જ) રોકેટ લોન્ચર છે, જોકે પિનાકા MK3 આ ત્રણેય કરતા અત્યાધુનિક અને 120 કિમી દૂર સુધીના ટાર્ગેટને પાડવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો : ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો

પિનાકા MK3ની ખાસિયત

120 કિલોમીટરની રેન્જ ધરાવતા પિનાકા MK4ના આગળના ભાગમાં 250 કિલોનો વારહેડ છે, જે દુશ્મનના કમાન્ડ સેન્ટર અને લોજિસ્ટિક ઠેકાણાઓને સંપૂર્ણ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો 300 મીમીનો મોટો વ્યાસ છે. અત્યાધુનિક પિનાકામાં વધુ ઈંધણ અને અદ્યતન ગાઈડન્સ સિસ્ટમને સપોર્ટ કરવાની પણ ક્ષમતા છે. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા આ રૉકેટમાં નેવિગેશન અને કંટ્રોલ કિટ, લેજર-ગાયરો નેવિગેશન, માઈક્રોસ્ટ્રિપ એન્ટીના છે. વર્તમાન પિનાકા લૉન્ચરો સાથે કામ કરે છે, જેના કારણે વધુ ખર્ચ થતો નથી. પ્રત્યેક લૉન્ચરમાં 8 ગાઈડેડ રૉકેટ હોય છે, જે 44 સેકન્ટરમાં 700×500 મીટર વિસ્તારને નષ્ટ કરી શકે છે.

પિનાકા MK3ની અન્ય માહિતી

સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડની સહાયક કંપની ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડે (EEL) પિનાકા MK3ના પ્રી-પ્રોડક્શન યુનિટ્સ બનાવાયા છે. ટૂંક સમયાં તેનો વિકાસ અને ઉપયોગ અર્થે પરીક્ષણ શરૂ કરવામાં આવશે. તેની રેન્જ, ચોક્કસ ટાર્ગેટ, સ્થિરતા અને સેલ્વો મોડમાં ફાયરિંગ રેટ તપાસ માટે 12 રૉકેટ્સનું ટેસ્ટિંગ કરાશે. આ પહેલા પિનાકા MK1 અને ગાઈડેડ પિનાકા રૉકેટ લોન્ચરનું 2020 અને 2021માં સફળ ટેસ્ટિંગ કરાયું હતું.

આ પણ વાંચો : VIDEO : ‘મારી જિંદગી બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો’ તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…
INDIA

બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

May 13, 2026
CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? | vijay tvk government w…
INDIA

CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? | vijay tvk government w…

May 13, 2026
Next Post
VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો | cm nitish kumar …

VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો | cm nitish kumar ...

VIDEO : ‘મારી જિંદગી કેમ બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો’ તેજ પ્રતાપની પત્ની ઐશ્…

VIDEO : ‘મારી જિંદગી કેમ બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો’ તેજ પ્રતાપની પત્ની ઐશ્...

ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી

ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

3 months ago
ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

5 months ago
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

2 months ago
યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે | new washrooms in msu campus at …

યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે | new washrooms in msu campus at …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News