gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે | digital tax on online advertisements to be abo…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in INDIA
0 0
0
એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે | digital tax on online advertisements to be abo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે 1 - image

સરકારે સોમવારે ફાઇનાન્સિયલ બિલ ૨૦૨૫માં ૫૯ સંશોધનો હેઠળ ઓનલાઇન  જાહેરાતો પર સમાનીકરણ કર (ઇકવાલિઝેશન લેવી) કે ડિજિટલ
ટેક્સને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

બિલ પર લોકસભામાં ચર્ચા થઇ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર
ઓનલાઇન જાહેરાતો પર ઇકવાલિઝેશન લેવીને હટાવવાનો પ્રસ્તાવ અમેરિકા પ્રત્યે એક ઉદાર
વલણ દેખાડવા માટે લાવવામાં આવ્યો છે.

આ સંશોધનને કારણે ડિજિટલ જાહેરાતોથી નાણા કમાવનારી વૈશ્વિક
કંપનીઓ ગૂગલ
,એક્સ અને
મેટા જેવી કંપનીઓને મોટો લાભ થશે. આ સંશોધન મુજબ ૬ ટકા ઇક્વાલિઝેશન લેવી દૂર
કરવામાં આવ્યો છે. જેના કારણે આ કંપનીઓને ડાયરેક્ટ ફાયદો થશે.

ઇકવાલિઝેશન લેવી એક પ્રકારનો ટેક્સ છે જે ભારત સરકારે
૨૦૧૬માં રજૂ કર્યો હતો. આ ટેક્સ વિદેશી ડિજિટલ કંપનીઓ લગાવવામાં આવતો હતો. જે
ભારતીય યૂઝર્સ માટે ડિજિટલ સર્વિસ જેવી કે એડ્સ
, ઓનલાઇન શોપિંગ,
ક્લાઉડ સર્વિસ ઓફર કરે છે.

આ ફાઇનાન્સિયલ બિલ ૨૦૨૫માં સંશોધન કેન્દ્રીય નાણા
મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌૈધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો
હતો.

સરકારે ગયા વર્ષે ઇ કોમર્સ લેવડદેવડ પર બે ટકા ઇકવાલિઝેશન લેવી
દૂર કરવામાં આવ્યો હતો. જો કે ઓનલાઇન જાહેરાતો પર છ ટકા ઇકવાલિઝેશન લેવી ચાલુ રાખ્યો
હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ…

વડોદરામાં ટીપી સ્કીમના અમલ કરવાની પદ્ધતિમાં બેવડી નીતિ : તાંદળજાના બિલ્ડરને ફાયદો કરી આપી સરકારને રૂ...

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out…

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out...

શ્રીમતી કે.ડી.પટેલ હાઇસ્કૂલ રાલેજ ખાતે સામાજીક વિજ્ઞાન મંડળ અને એન.એસ.એસ. યુનિટ રાલેજ દ્વારા “શહીદ દ…

શ્રીમતી કે.ડી.પટેલ હાઇસ્કૂલ રાલેજ ખાતે સામાજીક વિજ્ઞાન મંડળ અને એન.એસ.એસ. યુનિટ રાલેજ દ્વારા "શહીદ દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી! | Tragedy in …

4 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ…

7 months ago
મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત, સ્યુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ચોંકાવનારા રહ…

11 months ago
વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત | Ruemon fefin ra mano no…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News