gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in INDIA
0 0
0
કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇન્દોર,૨૪ માર્ચ,૨૦૨૫,સોમવાર 

આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા ચિત્તા નેશનલ પાર્કની બહાર નિકળીને ગ્રામીણ વસાહતીઓના ઢોર માલ પર હુમલા કરી રહયા છે. ચિત્તાને ભગાવવા માટે  ગ્રામીણો લાઠી, દંડા તેમજ પથ્થરોનો ઉપયોગ કરી રહયા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કૂનો પાર્કમાંથી ૫ ચિત્તાઓ બહાર આવી ગય હતા.

ઘટના પરની વન વિભાગની રેસ્કયુ ટીમ ગ્રામીણોને ચિત્તાથી દૂર રહેવાની સુચના આપી રહી હતી પરંતુ ગામ લોકો માનતા ન હતા. સામાન્ય રીતે ચિત્તા માણસ પર હુમલા કરતા નથી પરંતુ મારણ માટે પાલતું પ્રાણીઓને શિકાર બનાવે છે.

અગાઉ એક મહિના પહેલા પણ જંગલમાં ખુલ્લામાં છોડવામાં આવેલી માદા ચિત્તા જવાલા અને તેના ૪ બચ્ચા શનિવારે સાંજે પ્રથમવાર પાર્કની સરહદ પાર કરી ગયા હતા. રવીવારે કેટલાક ચિત્તા વીરપુર ચાલુકાના શ્યામપુર પાસે દેખાયો હતો. આ ચિત્તા નિર્માણાધિન શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ રેલ્વે ટ્રકથી અંદાજે માત્ર એક કિમી દૂર હતો.

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો  શિકાર 2 - image

પાંચ ચિત્તાઓ કૂનો સાયફનથી સીધા કૂનો નદી સુધી પહોંચ્યા હતા. પુલ નજીક લાંબા સમય સુધી બેઠેલા ચિત્તા જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી.માદા ચિત્તા અને બચ્ચાઓ એક પછી એક રસ્તો પસાર કરી રહયા હતા ત્યારે તેમને ગાય પર છાપો મારીને હુમલો કર્યો હતો.

માદા ચિતા અને બચ્ચાઓને ભગાડવા માટે ગ્રામીણો એકઠા થઇને પ્રતિક્રિયા આપી હતી.જવાલા નામના ચિત્તાએ ગાયની ગરદન લાંબો સમય સુધી પકડી રાખી હતી. છેવટે જવાલા પોતાના બચ્ચા સાથે ભાગીને કૂનો પુલ ક્ષેત્ર પાર કરીને વીરપુર તિલલિડેરરા ક્ષેત્ર તરફ ગયા હતા.

જવાલા અને તેના પરિવારને ૨૧ ફેબુ્આરીના રોજ ખજુરી ક્ષેત્રના જંગલમાં છોડવામાં આવ્યા હતા.એક મહિનામાં જ ચિત્તા પરિવાર પાર્ક ક્ષેત્રની બહાર ફરવા લાગ્યો છે. વન વિભાગના અધિકારીઓએ લોકોને સુરક્ષાનું ધ્યાન રાખવાનું તથા ચિત્તાને નહી ચિડવવાની સુચના આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ બાદ હવે બાબ અલ મંડેબ પર ઈરાનની નજર.. દુનિયાભરમાં ઓઈલ સંકટ ઘેરાવાની શક્યતા! | war updates ira…
INDIA

હોર્મુઝ બાદ હવે બાબ અલ મંડેબ પર ઈરાનની નજર.. દુનિયાભરમાં ઓઈલ સંકટ ઘેરાવાની શક્યતા! | war updates ira…

April 4, 2026
નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…
INDIA

નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…

April 4, 2026
એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …
INDIA

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …

April 4, 2026
Next Post
શ્રીમતી કે.ડી.પટેલ હાઇસ્કૂલ રાલેજ ખાતે સામાજીક વિજ્ઞાન મંડળ અને એન.એસ.એસ. યુનિટ રાલેજ દ્વારા “શહીદ દ…

શ્રીમતી કે.ડી.પટેલ હાઇસ્કૂલ રાલેજ ખાતે સામાજીક વિજ્ઞાન મંડળ અને એન.એસ.એસ. યુનિટ રાલેજ દ્વારા "શહીદ દ...

‘RSS દેશની એજ્યુકેશન સિસ્ટમ ખતમ કરી રહી છે, કોઈને રોજગાર નહીં મળે’ : રાહુલ ગાંધીનો આક્ષેપ | Rahul Ga…

‘RSS દેશની એજ્યુકેશન સિસ્ટમ ખતમ કરી રહી છે, કોઈને રોજગાર નહીં મળે’ : રાહુલ ગાંધીનો આક્ષેપ | Rahul Ga...

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ …

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મીરાપુરી ગામે ગોમા નદીમાં 8 પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત | One of the 8 youths drowned in the Goma …

મીરાપુરી ગામે ગોમા નદીમાં 8 પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત | One of the 8 youths drowned in the Goma …

7 months ago
મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

4 months ago
એપ્રિલ-મેમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં ઝડપી વધારો | India’s exports of agr…

એપ્રિલ-મેમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં ઝડપી વધારો | India’s exports of agr…

9 months ago
બંધારણીય પદાધિકારી રાજકીય વિચારો આગળ ઝૂકે તે દેશ નિર્માણના આદર્શ સાથે છેડછાડ સમાન: સુપ્રીમ | Tamil N…

બંધારણીય પદાધિકારી રાજકીય વિચારો આગળ ઝૂકે તે દેશ નિર્માણના આદર્શ સાથે છેડછાડ સમાન: સુપ્રીમ | Tamil N…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News