gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana Traffic Police PUC-Insurance Challan System : કેટલાક વાહન ચાલકોને સિંગ્નલ તોડવાની આદત હોય છે, તો કેટલાકને હેલ્મેટ ન પહેરતા આદત હોય છે, ત્યારે આવા વાહન ચાલકોને CCTVમાં ઝડપી પાડી તેમના ઘરે મેમો મોકલવામાં આવતો હોય છે. જોકે હવે હરિયાણા પોલીસે પ્રદૂષણ અને વાહન ચાલકોને થતા નુકસાનને ધ્યાને રાખી વધુ એક સ્માર્ટ પગલું ભરી નવી ટેકનોલોજી વિકસાવી છે. પોલીસ માત્ર સિગ્નલ તોડનાર અને હેલ્મેટ ન પહેરનારને જ નહીં, હવે જે વાહન ચાલોક પાસે PUC કે વાહનનો વીમો ન હોય, તેને પણ સરળતાથી દંડ ફટકારી મેમો મોકલશે.

PUC-વીમા વગરના વાહન ચાલકોને પકડી પાડતી નવી ટેકનોલોજીની ખાસીયત

હરિયાણા પોલીસે એક સ્માર્ટ ડિજિટલ એનફોર્સમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી છે. આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઈન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર તેમજ પોલીસ કંટ્રોલ રૂમ  CCTV કેમેરા દ્વારા તમામ વાહનો પર દેખરેખ રાખી રહી છે. ‘સ્માર્ટ ડિજિટલ એનફોર્સમેન્ટ સિસ્ટમ’ ખાસીયતની વાત કરીએ તો, જો કોઈ વાહન CCTV કેમેરામાં આવે છે, તો આ સિસ્ટમ વાહનના રજિસ્ટ્રેશનની વિગતોથી તુરંત પીયુસી અને વીમાનો રેકોર્ડ તપાસવાનું શરૂ કરી દે છે. જો આમાંથી કોઈ ડોક્યુમેન્ટની વેલિડિટી ખતમ થયેલ હોય કે પછી ગુમ થઈ હોય, તો સિસ્ટમ આપોઆપ ઈ-મેમો જનરેટ કરી વાહન માલિકને મોકલી દે છે.

આ પણ વાંચો : આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ

એક મહિનામાં 4000થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી

માત્ર ચાર મહિનામાં પીયુસી સર્ટિફિકેટ ન ધરાવતા 4144 વાહન ચાલકોને મેમો મોકલાયા છે. જ્યારે ઈન્સ્યોરન્સ વગરના 2682 વાહન ચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. કરનાલના પોલીસ અધિક્ષક ગંગા રામ પુનિયાએ કહ્યું કે, ‘આ સ્માર્ટ ડિજિટલ એનફોર્સમેન્ટ સિસ્ટમ એક મહત્ત્વનું પગલું છે. અમારો હેતુ માત્ર મેમો આપવાનું નહીં, પરંતુ વાહન ચાલકોને પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે જાગ્રત કરવાનું છે. આ પગલાંથી વાહન અકસ્માતોમાં ઘટાડો થશે.’

આ પણ વાંચો : સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela…

ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela...

મણિપુરમાં સરકાર રચવાની કવાયત, ભાજપ અને NPPના ધારાસભ્યોનો રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ | Exercise to form …

મણિપુરમાં સરકાર રચવાની કવાયત, ભાજપ અને NPPના ધારાસભ્યોનો રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ | Exercise to form ...

આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ | supreme court…

આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ | supreme court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ

12 months ago
સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦ ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકાયાં | 350 shacks and thatched roofs we…

સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦ ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકાયાં | 350 shacks and thatched roofs we…

3 months ago
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો નવી કિંમત | iffc…

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો નવી કિંમત | iffc…

10 months ago
સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru…

સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ | Surat: As soon as organizational stru…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News