gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ દર્દીને મારી નાખો…’, લાતુરના ડૉક્ટરની કોરોનાકાળ વખતની ઓડિયો ક્લિપ વાઈરલ | Latur doctor’s audio …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
‘આ દર્દીને મારી નાખો…’, લાતુરના ડૉક્ટરની કોરોનાકાળ વખતની ઓડિયો ક્લિપ વાઈરલ | Latur doctor’s audio …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Corona Virus : લાતૂર જિલ્લાની એક સરકારી હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટર વિરુદ્ધ 2021માં કોરોનાના રોગચાળા દરમિયાન , દર્દીને ‘મારી’ નાંખવાની સૂચના સાથી ડોક્ટરને આપવા બાબતની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ લાતૂર પોલીસે એફઆઈઆર નોંધી છે. 

આ સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતની એક ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયામાં સામે આવી હતી. જેમાં લાતૂરની ઉદગીરની એક સરકારી હોસ્પિટલના તે સમયના એડીશનલ ડિસ્ટ્રિક્ટ સર્જન રહેલા ડો. શશિકાંત દેશપાંડે કોવિડ સેન્ટરમાં પોસ્ટ અન્ય એક ડોક્ટર શશિકાંત ડાંગેને એક વ્યક્તિને ‘મારી’ નાંખવાની સૂચના આપતા સાંભળવા મળે છે. 

આ ક્લિપ જે હવે સોશિયલ મીડિયામાં પણ ફરતી થઈ છે તે 2021માં કોવિડ 19ની કટોકટી દરમિયાન હોવાનું કહેવાય છે. તે સમયે આ હોસ્પિટલ દર્દીઓથી ભરેલી હતી અને સંશાધનોની અછત વર્તાતી હતી. આ સમય હોસ્પિટલમાં એક મહિલા દર્દી કૌસર ફાતિમા જે દયામી અજીમોદીન ગૌસોદ્દીન (53)ની પત્ની હતી. તેને સંબોધીને ડો. દેશપાંડે કથિત રીતે એવું કહેતા સાંભળવા મળે છે કે ‘કોઈને અંદર જવા દેશો નહીં અને દયામીને મારી નાંખો.” આ વાતચીતમાં જવાબ આપતા ડો. ડાંગે સાવધાનીપૂર્વક જવાબ આપે છે કે ‘ઓક્સિજન સપોર્ટ પહેલાથી જ ઘટાડી દેવામાં આવ્યો છે.’ 

આ ક્લિપ મોટાપાયે વાયરલ થયા બાદ ગૌસોદ્દીનની ફરિયાદના આધારે ઉદગીર શહેર પોલીસે 24 મેના રોજ દેશપાંડે વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને ઈરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્ય માટે કાનૂની જોગવાઈ હેઠળ કેસ નોંધ્યો હતો. આ સંદર્ભે પોલીસ ઈન્સ્પેક્ટર દિલીપ ગાડેએ જણાવ્યું હતું કે પોલીસે દેશપાંડેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેમને નોટિસ જારી કરીને તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ ઓડિયો ક્લિપની સત્યતા પણ ચકાસવામાં આવી રહી છે. પોલીસે ડો. ડાંગેને પણ નોટિસ મોકલી છે તેઓ જિલ્લાની બહાર છે અને તેઓ પાછા આવશે ત્યારબાદ તેમનો ફોન જપ્ત કરી તપાસ કરીશું એવું ગાડેએ સ્પષ્ટ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish…

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish...

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa...

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says …

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

4 months ago
જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત…

જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત…

4 months ago
‘જેમણે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ, તે બધા દેશદ્રોહી…’, એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરે લાલઘૂમ | Maharash…

‘જેમણે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ, તે બધા દેશદ્રોહી…’, એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરે લાલઘૂમ | Maharash…

9 months ago
શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News