gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Odisha Chief Engineer: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં વિજિલન્સ વિભાગે રાજ્ય સરકારના ચીફ એન્જિનિયર બૈકુંઠનાથ સારંગીના સાત સ્થળે એક સાથે દરોડા પાડતા હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન સારંગીએ ડરના માર્યા ફ્લેટની બારીમાંથી ₹2.1 કરોડની રોકડના બંડલ ફેંકી દીધા હતા. સ્થાનિક લોકો પણ આટલી રોકડ જમીન પર પડેલી જોઈને ચોંકી ગયા હતા. ત્યાર પછી વિજિલન્સ ટીમે આ રોકડ જપ્ત કરી હતી. 

વિજિલન્સ વિભાગની 7 ટીમ દ્વારા રેડ પાડવામાં આવી  

ભુવનેશ્વર, કટક, પુરી અને બાલાસોર સહિત સાત સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. વિજિલન્સ વિભાગની સાત ટીમ અને 50થી વધુ અધિકારીઓએ આ કાર્યવાહી હાથ ધરી હતી. 26 પોલીસકર્મીઓની એક ખાસ ટીમ પણ સર્ચમાં સામેલ હતી, જેમાં 8 ડીએસપી, 12 ઇન્સ્પેક્ટર અને 6 એએસઆઈનો સમાવેશ થતો હતો. 

રેડ દરમિયાન જપ્ત કરી આટલી સંપતિ

આ તપાસ દરમિયાન ₹2.1 કરોડ રોકડ, મોંઘા ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર, કિંમતી ઘરેણાં, જમીન અને ફ્લેટ સંબંધિત દસ્તાવેજો, અનેક બેંક ખાતા અને લોકર્સની માહિતી સામે આવી હતી. 

કાનૂની પ્રક્રિયા અને આગળની કાર્યવાહી

વિજિલન્સ વિભાગ હવે આ રોકડની કાયદેસરતાની તપાસ કરી રહ્યું છે અને બૈકુંઠનાથ સારંગી સામે અપ્રમાણસર સંપત્તિ રાખવા, ભ્રષ્ટાચાર અને સરકારી સંસાધનોના દુરુપયોગ સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. સારંગીને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી, પરંતુ તેની સામે FIR નોંધવામાં આવી છે. વિગતવાર પૂછપરછ માટે તેને સમન્સ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે

ઓડિશામાં ભ્રષ્ટાચાર પર પણ પ્રશ્ન ઉઠ્યા

આ કેસ ઓડિશાના અમલદારશાહી માળખા પર ઘણાં ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. કે આટલી મોટી રોકડ રકમ સરકારી અધિકારી સુધી કેવી રીતે પહોંચી? અને શું આ ભ્રષ્ટાચારની કડી છે કે કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલું કાવતરું છે? આ પહેલા પણ રાજ્યમાં પીડબ્લ્યુડી, ગ્રામીણ વિકાસ વિભાગ અને જળ સંસાધન વિભાગ સાથે સંકળાયેલા એન્જિનિયરો સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જો કે, બારીમાંથી રોકડ ફેંકવાની ઘટનાને પગલે આ કેસ ખાસ ચર્ચાનો વિષય બની ગયો છે. 

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa...

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says …

પહલગામ હુમલાના છ આતંકી ભાજપમાં જોડાઈ શકે છે, એટલે જ તો હાલ પકડાતા નથી: સંજય રાઉત | sanjay raut says ...

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ …

બુટલેગરોને બીજા રાજ્યમાંથી દારૂ લાવવાની ચિંતા જ નહીં!, અમદાવાદમાં જ બને છે નકલી દારૂ, ફેક્ટરી ઝડપાઈ …

12 months ago
કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

5 months ago
પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવનો ૧૪ ડીસેમ્બરના રોજ શુભારંભ

પોરબંદર લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે સાંસદ ખેલ મહોત્સવનો ૧૪ ડીસેમ્બરના રોજ શુભારંભ

8 months ago
સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News