Family Vacation In India With Family: મોટાભાગે દરેક વ્યક્તિ પરિવાર સાથે સમય વિતાવવા ઈચ્છતો હોય છે. એટલે જ્યારે પણ સમય મળે એટલે પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી લેતા હોય છે. આગામી એપ્રિલ મહિનામાં લોકો પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવે છે, કારણ કે, બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છે. આવો તમને એવા કેટલાક સ્થળોની વાત કરીએ કે જ્યા તમે વેકેશન દરમિયાન ફરવાનો પ્લાન કરી શકો છો.
1.