gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Wheat Production News :  ભારતમાં આ વર્ષે ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું છે. જેને પગેલ દેશમાં ઘઉંની સ્થાનિક માગ પૂરી થઈ શકશે અને આ વર્ષે આયાત કરવાની કોઈ જરૂર નહીં પડે. અગાઉ દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થશે, જેથી તેને ઓસ્ટ્રેલિયા સહિત વિદેશી ઘઉં આયાત કરવાની જરૂર પડશે અને તેના કારણે વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં ઉછાળો આવશે તેવી અટકળો બજારમાં ચાલતી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ તેનાથી એકદમ વિપરિત છે, ભારતે ઘઉંની આયાત કરવાની જરૂર નહીં પડે. જે ભારત માટે એકંદરે રાહતની સ્થિતિ દર્શાવે છે.

ભારતમાં ઘઉંની અછતના પગલે વર્ષ ૨૦૨૨માં તેની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો હતો. કાળઝાળ ગરમીના પગલે પાક પર અસર થતાં વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં પણ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લંબાવ્યો હતો. આ સમયમાં ઘઉંનો અનામત જથ્થો ખાલી થયો હતો અને ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા હતા, જેથી વર્ષ 2017 પછી પહેલી વખત ભારતે ઘઉંની આયાત કરવાની જરૂર પડશે તેવી એવી અટકળો થઈ રહી હતી. જોકે, દુનિયામાં ઘઉંના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતમાં પરિસ્થિતિ સુધરી છે. સરકાર દ્વારા ઘઉંની વહેલી ખરીદી શરૂ કરવામાં આવતા એવા સંકેતો મળી રહ્યા છે કે આ વર્ષે ઘઉંનો પાક ગયા વર્ષ કરતા 40 લાખ ટન વધુ થયો છે તેમ સરકારી અધિકારીઓએ કહ્યું હતું.

નવી દિલ્હી સ્થિત કૃષિ કન્સલટન્સી કંપની કોનિફેર કોમોડિટીઝના અધ્યક્ષ અમિત ઠક્કરે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં સતત ઘઉંની આયાતની આશંકાઓ વચ્ચે દેશ છેવટે એવી સ્થિતિમાં પહોંચ્યો છે જ્યાં આ વર્ષે ઘઉંની આયાતનો ભય દૂર થઈ ગયો હોવાનું જણાય છે. ભારતમાં કૃષિ ચીજોની ખરીદી કરતી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી ખરીદીના લક્ષ્યાંકો ચૂકી ગયા પછી સ્થાનિક ખેડૂતો પાસેથી નવી સિઝનના 2.97 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી છે. એફસીઆઈની ઘઉંની કુલ ખરીદી વધીને આ વર્ષે 3.2 કરોડથી 3.25 કરોડ ટન સુધી રહેવાની શક્યતા છે તેમ ફૂડ મિનિસ્ટર પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 1 એપ્રિલથી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષ પછી શરૂઆતમાં ઘઉંનો જથ્થો 1.18  કરોડ ટન હતો.

એફસીઆઈ પાસે 4.4 કરોડ ટન ઘઉંનો જથ્થો હશે. દેશમાં અંદાજે 80 કરોડ ગરીબ જનતાને મફત અનાજ પૂરું પાડતા વિશ્વના સૌથી મોટા ખાદ્ય કલ્યાણ કાર્યક્રમને ચલાવવા માટે એફસીઆઈની વાર્ષિક 1.84 કરોડ ટન ઘઉંની જરૂરિયાત કરતાં ઘણો વધુ જથ્થો હોવાના સંકેત આપે છે. એફસીઆઈ દ્વારા ઘઉંના જથ્થામાં નોંધપાત્ર વધારાએ તેની આયાતની સંભાવનાઓ નકારી કાઢી છે.

દુનિયામાં ઘઉંના બીજા સૌથી મોટા ગ્રાહકને આયાતની જરૂર નહીં પડે તેવી અટકળો સાથે વૈશ્વિક સ્તરે અનાજના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. કારણ કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને કેનેડા કરતાં વધુ છે જ્યારે સૌથી વધુ માગ ધરાવતા ચીનમાં પણ ઘઉંની માગ નબળી થઈ છે. વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવ વર્ષ ૨૦૨૨ની વિક્રમી ટોચેથી અડધા થઈ ગયા છે. આ મહિને ઘઉંના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
Next Post
આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f...

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer’s house in Odisha: Rs …

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer's house in Odisha: Rs ...

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા | Five thousand body cameras g…

બાંગ્લાદેશ સરહદે ચાંપતી નજર રાખવા જવાનોને પાંચ હજાર બોડી કેમેરા અપાયા | Five thousand body cameras g…

2 months ago
કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

6 months ago
ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું! | gujarat m…

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું! | gujarat m…

2 months ago
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News