gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાશ્મીરથી ગુજરાત સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
કાશ્મીરથી ગુજરાત સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Narendra Modi in Madhya Pradesh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મધ્ય પ્રદેશની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ એકબાજુ ભારતીય નેતાઓનું સર્વપક્ષીય ડેલિગેશન દુનિયાભરમાં ભારતનો પક્ષ મૂકી રહ્યું છે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતના વિવિધ રાજ્યોમાં રેલી, રોડ શો અને સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે (31 મે) લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જનતાના સંબોધન દરમિયાન તેમણે અહિલ્યાબાઈના મહાન કામથી લઈને ઓપરેશન સિંદૂર અને તેમાં મહિલાઓ જવાનોના યોગદાન વિશે વાત કરી હતી.

લોકમાતા અહિલ્યાબાઈએ રાજ્યને નવી દિશા આપી

જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અહિલ્યાબાઈ હોલ્કરે પ્રભુસેવા અને જનસેવાને ક્યારેય અલગ નથી માન્યું. તે હંમેશા શિવલિંગ પોતાની સાથે લઈને ચાલતા હતાં. પડકારભર્યા સમયે એક રાજ્યનું નેતૃત્વ કાંટાના તાજ પહેરવા જેવું કામ હતું. પરંતુ, લોકમાતાએ તે કર્યું અને પોતાના રાજ્યને નવી દિશા આપી. તેમણે ગરીબમાં ગરીબ વ્યક્તિને સમર્થ બનાવવાનું કામ કર્યું હતું.’

આ પણ વાંચોઃ ‘સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો…’ ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો

BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, આતંકીઓએ નારી શક્તિને પડકાર ફેંક્યો હતો અને આ પડકાર તેમના અને તેમના આકાઓ માટે કાળ બની ગયો. આપણી સેનાએ દુશ્મનના ઘરમાં સેંકડો કિમી દૂર આતંકી ઠેકાણાને તબાહ કર્યા. આ અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન છે. આ ઓપરેશન આપણી નારી શક્તિના સામર્થ્યનું પ્રતિક બન્યું. આપણે બધાં જાણીએ છીએ કે, BSFની ઓપરેશન દરમિયાન ખાસ ભૂમિકા હોય છે. કાશ્મીરથી ગુજરાત સુધી BSFની દીકરીઓએ મોરચો સંભાળ્યો હતો. તેમણે સરહદી ફાયરિંગનો વળતો જવાબ આપ્યો છે. BSFની વીર બેટીઓએ અદ્ભૂત શૌર્ય બતાવ્યું, જે આખી દુનિયાએ જોયું.’

વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન

આ સિવાય નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશની મુલાકાત દરમિયાન અનેક વિકાસ કાર્યોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ઈન્દોર મેટ્રો ટ્રેનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સિવાય દેવી અહિલ્યાના નામે એક વિશેષ પોસ્ટ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. 

આ પણ વાંચોઃ કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ

કાશીમાં સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું

મધ્ય પ્રદેશ વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે કાશીમાં લોકમાતાએ વિકાસના આટલા કામ કર્યાં, તે કાશીમાં મને સેવા કરવાની તક મળી છે. આજે જો તમે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જશો તો ત્યાં તમને અહિલ્યા બાઈની મૂર્તિ પણ મળશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી, મંત્રીએ ફોડ પાડ્યો | Min…

મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી, મંત્રીએ ફોડ પાડ્યો | Min...

VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સો…

VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સો...

‘સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો…’ ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો | pakistan…

'સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો...' ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો | pakistan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

4 weeks ago
આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR…

આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR…

7 months ago
કચ્છ સીમા પર કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત | Coast Guard conducts majo…

કચ્છ સીમા પર કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: 9 પાકિસ્તાનીઓ સાથે એક બોટ જપ્ત | Coast Guard conducts majo…

6 months ago
પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…

પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News