gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in INDIA
0 0
0
પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં | Heavy rains landslides wrea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મૂશળધાર વરસાદથી 12,000 લોકો અસરગ્રસ્ત

– અગરતલા, મણિપુરમાં અનેક નદીઓ જોખમી સ્તરથી ઉપર વહેતા પૂરનું જોખમ, આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી

Weather update: દેશમાં નેઋત્યના ચોમાસાએ સમય પહેલાં પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હતું. હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે. મિઝોરમ, અસમ, મણિપુરથી લઈને ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

પૂર્વોત્તર ભારતમાં મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂસ્ખલન તથા ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો તૂટી પડયા છે, જેના પગલે 12000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને સેંકડો લોકો વિવિધ સ્થળો પર ફસાયા હોવાની આશંકા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી આપી છે.

અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખળનના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના અનેક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એનએચ 13 પર અચાનક ભૂસ્ખલનના કારણે એક વાહન તણાઈ ગયું હતું, જેથી તેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા. સરકારે લોકોને રાતના સમયે પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે. ત્રિપુરામાં પણ મૂશળધાર વરસાદ અને આંધીના કારણે અનેક ઘરોને નુકસાન થયું હતું.

અગરતલામાં હાવડા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ત્રિપુરામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હોવાના સમાચાર છે. અનેક સ્થળો પર વૃક્ષો તૂટી પડતા રસ્તાઓમાં અવરોધો ઊભા થઈ ગયા છે.

મણિપુરમાં પણ નદીઓ જોખમના સ્તરથી ઉપર વહી રહી છે. ઈમ્ફાલ પૂર્વમાં અનેક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઈમ્ફાલના પશ્ચિમ જિલ્લામાં 197.8 મીમી વરસાદ નોંધાયો હતો. આસામમાં પણ છેલ્લા 24 કલાકમાં છ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ભૂસ્ખલન થતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા તથા 10000થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. દરમિયાન રાજસ્થાનમાં અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો, જેના પગલે નૌતપાના સમયમાં પણ સ્થાનિક લોકોને હીટવેવ અને ગરમીથી રાહત મળી છે. જોકે, જેસલમેરમાં તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…
INDIA

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…

May 19, 2026
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …
INDIA

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

May 19, 2026
Next Post
દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron…

દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો : છેલ્લા 24 કલાકમાં 684 નવા કેસ, 4 દર્દીનાં મોત | Increase in Coron...

બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો | A 210 cm long hairball emerged from the baby girl’s…

બાળકીના પેટમાંથી 210 સેમી લાંબો હેરબોલ નિકળ્યો | A 210 cm long hairball emerged from the baby girl's...

ઘૂસણખોરીના આરોપીને જામીન પણ છોડી મૂકાયો બળાત્કારના આરોપીને !

ઘૂસણખોરીના આરોપીને જામીન પણ છોડી મૂકાયો બળાત્કારના આરોપીને !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

2 months ago
સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …

સારવાર બની મોંઘી…! ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો | Price Hike from first …

1 year ago
સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

5 months ago
વાંઠવાડી પાસે ટેમ્પો પલટી જતા એક જ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત | 5 members of the same family injured…

વાંઠવાડી પાસે ટેમ્પો પલટી જતા એક જ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત | 5 members of the same family injured…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News