gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ ‘જુગાડ’ કે સ્માર્ટ વર્ક…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ ‘જુગાડ’ કે સ્માર્ટ વર્ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં શહેરની એક ઊંચી પાણીની ટાંકી પર જેસીબી મશીન ચાલતું જોવા મળે છે. વીડિયો જોઈને અનેક લોકોએ તો પોતાની આંખો પર વિશ્વાસ ન કર્યો, કોઈને લાગ્યું કે આ ‘AI’ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી બનાવેલો વીડિયો છે તો કોઈએ તેને એડિટિંગની કરામત માની. પરંતુ, હકીકત તપાસતા માલૂમ પડ્યું છે કે આ કોઈ ગ્રાફિક્સ નથી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવાયેલો એક ચોંકાવનારો પણ સ્માર્ટ નિર્ણય હતો.

લોકોએ ઝૂમ કરી કરીને જોયો વીડિયો

સારંગપુર વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી પર જ્યારે જેસીબી મશીન ફરતું દેખાયું ત્યારે નીચે ઉભેલા લોકો અચરજમાં મૂકાઈ ગયા હતા. હજારો લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કર્યું. ઘણા નેટીઝન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરી કે, “પહેલા તો લાગ્યું કે કોઈ ફિલ્મનું શૂટિંગ છે, પણ પછી ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ તો અસલી મશીન છે!” લોકોએ વારંવાર વીડિયો ઝૂમ કરીને જોયો કે શું ખરેખર મશીન ઉપર ચઢાવાયું છે?

AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ 'જુગાડ' કે સ્માર્ટ વર્ક? 2 - image

શું કામ JCB ટાંકીની ઉપર ચઢાવવું પડ્યું?

સારંગપુરની આ ટાંકીના બીમ એટલા મજબૂત હતા કે તે સામાન્ય બ્રેકર કે મજૂરો દ્વારા તૂટે તેમ નહોતા. રુટિન ટેકનોલોજી અહીં કામ ન આવતા AMCના એન્જિનિયરોએ એક મોટું જોખમ ઉઠાવ્યું.

AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ 'જુગાડ' કે સ્માર્ટ વર્ક? 3 - image

એન્જિનિયરિંગ માર્વેલ: બે દિવસ સુધી સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને ડિઝાઈનર્સ સાથે ચર્ચા કર્યા બાદ બે મોટી ક્રેનની મદદથી જેસીબીને ટાંકીના ધાબા પર ઉતારવામાં આવ્યું.

મજૂરોની સુરક્ષા: ઊંચાઈ પર મજૂરો પાસે જોખમી કામ કરાવવા કરતા મશીનરીનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત અને આધુનિક પદ્ધતિ છે.

સમયની બચત: આ વ્યૂહાત્મક નિર્ણયને કારણે જે કામ પૂરું કરવામાં 20 દિવસ લાગવાના હતા, તે માત્ર 48 કલાકમાં જ સમેટી લેવામાં આવ્યું છે.

વિદેશી ટેકનિકનો દેશી અંદાજ

AMCના અધિકારીએ જણાવ્યું કે, “આ કોઈ અણઘડ કામગીરી નથી. વિદેશોમાં આવી ઊંચી ઈમારતો તોડવા માટે આ રીતે જ મશીનરીનો ઉપયોગ થાય છે. અમે બધું જ ગણતરીપૂર્વક ચેક કરીને મશીન ઉપર ચઢાવ્યું હતું. હવે હાર્ડ પોર્શનનું કામ પૂરું થઈ ગયું હોવાથી આગામી અઠવાડિયામાં મશીનને નીચે ઉતારી લેવાશે.”

વીડિયો જોઈને ભલે લોકોને આંચકો લાગ્યો હોય, પણ AMCના આ ‘સ્માર્ટ જુગાડ’ અને એન્જિનિયરિંગ કૌશલ્યને કારણે જટિલ કામગીરી ખૂબ જ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂરી થઈ શકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…
GUJARAT

અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

April 3, 2026
જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…
GUJARAT

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

April 3, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda...

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, ‘સેવાતીર્થ’થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા …

Exclusive: હવે સાઉથ બ્લોક નહીં, 'સેવાતીર્થ'થી ચાલશે દેશ; PMOના શિફ્ટિંગ માટે બે શ્રેષ્ઠ મુહૂર્ત થયા ...

પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ કાશ્મીરમાં LoC પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક | Natio…

પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ કાશ્મીરમાં LoC પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક | Natio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા | Both accused arrested for stealing Sentin…

સાણંદમાં સેન્ટિંગના ફર્માની ચોરી કરનાર બંને આરોપી ઝડપાયા | Both accused arrested for stealing Sentin…

2 months ago
’15 સીટ નહીં મળે તો 100 સીટ પર લડીશું…’ માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે NDAનું ટેન્શન વધાર્યું | bihar e…

’15 સીટ નહીં મળે તો 100 સીટ પર લડીશું…’ માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે NDAનું ટેન્શન વધાર્યું | bihar e…

7 months ago
ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

1 month ago
ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી |…

ગાંધીનગર: નિવૃત્ત ક્લાસ-2 ઈજનેર પાસેથી મળી આવી રૂ.3.08 કરોડની બેનામી સંપત્તિ, ACBની મોટી કાર્યવાહી |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News