gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in INDIA
0 0
0
AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! | AI puts 6 million …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ai Threat News : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે ભારતના 60 લાખ કોડરોનું અસ્તિત્વ જ ભયમાં મૂકાયું છે. સરકારે એકબાજુએ એઆઈ કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી રહી છે અને તેમની ફેક્ટરીઓ સ્થાપવા માટે વિદેશી કંપનીને 20-20 વર્ષના ટેક્સ હોલિડે આપી રહી છે. તેની સામે કામ વગરના થઈ જનારા આ 60 લાખ કોડરોને લઈને મગનું નામ મરી પાડયું નથી. 

ઓટોમેશનમાં જબરદસ્ત વધારો થતાં તેને લગતી કામગીરીનો પણ વિસ્ફોટ થશે. તેના માટેના 60 લાખ કોડર જેટલા મોટા વર્કફોર્સને કંઇ રાતોરાત રીસ્કિલ નહીં કરી શકાય. સરકારે એઆઈ કંપનીઓ માટે લાલજાજમ બિછાવવાની સાથે-સાથે આ કોડરોના રિસ્કિલ સહિતનો કોઈ બેક-અપ પ્લાન તૈયાર કર્યો છે કે નહીં તે મોટો સવાલ ઉદભવે છે. 

એઆઈએ ફક્ત કોડિંગ જ શું કામ ભારતના 200 અબજ ડોલરની નિકાસ કરતાં મહાકાય સોફ્ટવેર સર્વિસિઝ માટે પણ મોટો ખતરો સર્જયો છે. આ કંપનીઓને હવે તાત્કાલિક ધોરણે તેમની નવી ભરતી અટકાવવાની કે ધીમી કરી દેવાની તથા વર્તમાન વર્કફોર્સને રિસ્કિલ કરવાની જરૂર પડી છે. તેમા ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓએ તો એઆઈ સાથે તાદાત્મ્ય સાધી લીધું છે, પરંતુ બીજી આઇટી કંપનીઓને એઆઈ સાથે એડજસ્ટ થવામાં ફાંફા પડી રહ્યા છે તે મોટી હકીકત છે.વાસ્તવમાં તો ભારત સરકારે એઆઈના કારણે સોફ્ટવેર ઉદ્યોગની અસરોથી લઈને પડકારો અને તેને તકમાં કઈ રીતે પરિવર્તીત કરવા તેનો રોડમેપ બનાવવાની જરૂર છે. આ સંજોગોમાં વિદેશી એઆઈ કંપનીઓને વિચાર્યા વગર આમંત્રણ ભવિષ્યમાં અનેક મોરચે ગંભીર સવાલ ઊભા કરી શકે છે. 

ભારત સરકારે કોઈપણ વિદેશી એઆઈ કંપનીને ભારતમાં તેનું સેન્ટર સ્થાપવા 20 વર્ષના ટેક્સ હોલિડે આપ્યા છે, તેની ટોકન ફેક્ટરીઓને સ્થાપવા ટેક્સ બ્રેક આપ્યા છે. તેની આ ટોકન ફેક્ટરીઓ ઇલેક્ટ્રોન્સનું ઇન્ટેલિજન્સમાં રૂપાંતર કરશે, જેથી એઆઈ એજન્ટ્સની 24 કલાક કામગીરી અવિરત ચાલતી રહે. આ માટે આ કંપનીઓને સસ્તી વીજળી, સસ્તુ પાણી પૂરા પાડવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે આ 60 લાખ કોડરોની જવાબદારી પણ જે તે કંપનીઓના માથે જ નાખી દીધી છે. કંપનીઓ અને કોડરોએ તેમનું અસ્તિત્વ બચાવવું હોય તો જાતે જ ઝમૂમવું પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…
INDIA

April 12, 2026
દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી-બાઈકના વેચાણ પર પ્રતિબંધ, EV વાહનો માટે સરકારની મોટી જાહેરાત | delhi ev…

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

Next Post
BSNLના ડાયરેક્ટરની પ્રયાગરાજની 'શાહી'  મુલાકાત, 50 અધિકારીને ડયુટી

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas' killing of innocent peop...

IT શેરોમાં બે દાયકામાં સૌથી મોટો ઘટાડો

IT શેરોમાં બે દાયકામાં સૌથી મોટો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન…

6 months ago
તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to …

1 month ago
AMCની બેદરકારીથી રહેણાંક મકાનોમાં ચાલે છે ધંધાકીય પ્રવૃત્તિઓ, પાલિકાને ફક્ત ટેક્સમાં જ રસ તપાસમાં નહ…

1 year ago
નવી કારની સરખામણીએ યુઝડ કારની ખરીદીના આકર્ષણમાં થયેલો વધારો | Increased attractiveness of buying use…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News