
– ધાર્યા પરિણામો લાવી શકે
– ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા સોશિયલ મીડિયા વોરગેમ કોમ્પિટિશનમાં ધ કેપ્ચર નેરેટિવ કોમ્પિટિશનમાં ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામ દેખાયા
– એઆઈ અને ડીપફેક માત્ર બનાવટી કે નકલી માહિતી અને સમાચાર બનાવવા કે ફેલાવવામાં જ એક્સપર્ટ છે તેવું નથી તે વ્યક્તિની માનસિકતાને અસર કરીને તેને કાબુ પણ કરી શકે છે
– સાચા વીડિયો અને કન્ટેન્ટને પણ લોકો એઆઈ દ્વારા બનાવવામાં આવેલા અથવા તો બનાવટી માહિતી ધરાવતા કન્ટેન્ટ માનવા લાગે છે
નવીદિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આડ અસરો અને ભવિષ્યના નુકસાન અંગે હાલમાં મોટાપાયે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને યુવાનોને ચિંતા થઈ રહી છે કે, એઆઈ દ્વારા તેમની નોકરીઓનો ભોગ લઈ લેવાશે.










