જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…
Jamnagar Cyber Fraud Case: જામનગરના એક નાગરિકનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી સાયબર ઠગોની ગેંગ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ...













