અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, મેળાની રોનક પર અસર, યાત્રાળુઓની શ્રદ્ધા અડ…
Ambaji Rain: બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન જ ભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા યાત્રાળુઓ...













