gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi CCS Meeting: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવાર સાંજે થયેલા બ્લાસ્ટે રાજધાનીને હચમચાવી દીધી. આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. આ મામલાની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદીએ આજે(12 નવેમ્બર) દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. વડાપ્રધાન આવાસ પર યોજાયેલી કેબિનેટ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર અને NSA અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. તપાસ, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ. કેબિનેટ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અલગથી બેઠક યોજાઈ. જણાવી દઈએ કે, લાલ કિલ્લા બ્લાસ્ટની ઘટનાની તપાસ તેજ બની છે.

મળતી માહિતી અનુસાર, દિલ્હી બ્લાસ્ટના મૃતકોને કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ અપાઈ અને ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાઈ હતી. તમામ મંત્રીઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું. કેબિનેટે બ્લાસ્ટની આકરી નિંદા કરી હતી. બેઠક અંગે પિયૂષ ગોયલે જણાવ્યું કે, કેબિનેટે દુનિયાભરથી એકજુટતા માટે આભાર માન્યો છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ છે. પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. કેબિનેટ બેઠકમાં ત્રણ નિર્ણયો લેવાયા છે.

દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી ઍરપોર્ટથી સીધા હૉસ્પિટલ પહોંચ્યા હતા.

દોષિતને છોડવામાં નહીં આવે: પીએમ મોદી 

પીએમ મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. હૉસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમજ આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે.’

દિલ્હી બ્લાસ્ટમાં 12 લોકોના મોત

સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો અને અનેક સ્થળો પર હાઇઍલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બે…

અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બે...

તિરુપતિ મંદિરના લાડુમાં નકલી ઘી વિવાદ વચ્ચે હિન્દુત્ત્વની રક્ષા માટે સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડની રચવા…

તિરુપતિ મંદિરના લાડુમાં નકલી ઘી વિવાદ વચ્ચે હિન્દુત્ત્વની રક્ષા માટે સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડની રચવા...

બોંબથી ઉડાવવાની ધમકી : મુંબઈ-વારાણસી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી | Delhi A…

બોંબથી ઉડાવવાની ધમકી : મુંબઈ-વારાણસી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી | Delhi A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

1 month ago
કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

2 months ago
જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ | Gold Chain Theft …

જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાઓની સોનાની ચેઈન સેરવી ગયા ચોર, પોલીસ તપાસ શરૂ | Gold Chain Theft …

4 months ago
72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા | survey by msu student o…

72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા | survey by msu student o…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News