gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે રાત્રિથી જ અનેક જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નદીઓમાં પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોમાં ઍલર્ટ આપવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સુઈગામમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 8.27 ઈંચ વરસાદ ખાબક્યો છે. એવામાં આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં રાત સુધી ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. 

BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

હવામાન વિભાગની આગાહી ( 7 સપ્ટેમ્બર, 2025; રાત્રિ 10 વાગ્યા સુધી ) 

રેડ ઍલર્ટ: કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા

આ સિવાયના ગુજરાતનાં તમામ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. 

બનાસકાંઠામાં 16 કલાકે યુવકનું રેસ્ક્યૂ

ગુજરાતમાં અવિરત વરસાદના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે બનાસકાંઠામાં એક યુવક બનાસ નદીમાં ફસાઈ ગયો હતો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ યુવક 16 કલાક સુધી મોત સામે લડતો રહ્યો. જે બાદ SDRFની ટીમે તેને રેસ્ક્યૂ કરી બચાવ્યો હતો. બીજી તરફ ઉદયપુરમાં આવી જ ઘટના થઈ હતી. એક યુવક 7 કલાક સુધી આયડ નદીના પ્રવાહમાં ફસાયેલો રહ્યો, જે બાદ આર્મીના જવાનોએ તેને બચાવ્યો હતો.

અમદાવાદમાં સાબરમતી નદી ગાંડીતૂર

ધરોઇ ડેમ અને સંત સરોવરથી પાણી છોડાતાં સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે બાદ પોલીસ દ્વારા સતત માઈકથી લોકોને પાળીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
લુણાવાડાના જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સાવચેત કર્મચારીએ એલાર્મ દબાવતાં લૂંટારુઓ ભાગી ગયા | Fai…

લુણાવાડાના જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સાવચેત કર્મચારીએ એલાર્મ દબાવતાં લૂંટારુઓ ભાગી ગયા | Fai...

અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f...

સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…

સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

6 months ago
‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

1 year ago
ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

1 month ago
ટોલ ટેક્સનો વિરોધ : ભરથાણા ટોલનાકા પર ટોળાએ ટેક્સ ભર્યા વગર બૂમ બેરિયર તોડી વાહનોને ભગાડ્યા, છ વ્યક્…

ટોલ ટેક્સનો વિરોધ : ભરથાણા ટોલનાકા પર ટોળાએ ટેક્સ ભર્યા વગર બૂમ બેરિયર તોડી વાહનોને ભગાડ્યા, છ વ્યક્…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News