gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BJP Chief Election: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન | …

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in INDIA
0 0
0
BJP Chief Election: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Presidential Election: ભારતીય જનતા પાર્ટીને 20 જાન્યુઆરી 2026એ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. પાર્ટીએ આજે શુક્રવારે અધ્યક્ષ પદની ચૂંટણી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 16 જાન્યુઆરીએ મતદાતાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ 19 જાન્યુઆરીએ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવારો હશે અને જરૂર પડશે, તો 20 જાન્યુઆરી, મંગળવારના રોજ મતદાન (ચૂંટણી) યોજવામાં આવશે.

ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ થશે

હાલ એવી શક્યતા સેવાઈ રહી છે કે, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન એકમાત્ર ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ સ્થિતિમાં 19 જાન્યુઆરીએ જ તેઓ બિનહરીફ જાહેર થઈ શકે છે, જોકે તેની ઔપચારિક જાહેરાત 20 જાન્યુઆરીએ કરવામાં આવશે. નીતિન નબીનના નામની દરખાસ્ત મૂકનાર (પ્રસ્તાવક) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વર્તમાન પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા બની શકે છે. 

શું દેશની રાજકીય કમાન યુવાનોના હાથમાં જશે?

નીતિન નબીનને પાર્ટી અધ્યક્ષ બનાવીને ભારતીય જનતા પાર્ટી યુવા નેતૃત્વની નવી રાજનીતિની શરૂઆત કરવા માંગે છે. અગાઉ આ પદ માટે મોટેભાગે વરિષ્ઠ નેતાઓની પસંદગી કરવામાં આવતી હતી. ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ‘માર્ગદર્શક મંડળ’માં મોકલીને એક નવી પરંપરા સ્થાપિત કરી છે. જેમાં નેતાઓની નિવૃત્તિની વય મર્યાદા આડકતરી રીતે નિર્ધારિત કરવામાં આવી છે. હવે દેશની રાજકીય કમાન યુવા પેઢીને સોંપવાની દિશામાં આ એક મોટું પગલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

February 12, 2026
114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…
INDIA

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

February 12, 2026
Next Post
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk...

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru…

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru...

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી | Indi…

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે

4 months ago
ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

4 months ago
છોટાઉદેપુરનો ‘ઝોળીદાર’ વિકાસઃ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાઈ | No Pr…

છોટાઉદેપુરનો ‘ઝોળીદાર’ વિકાસઃ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાઈ | No Pr…

2 months ago
એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News