gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Budget 2026: રવિવારે પણ ધમધમશે શેરબજાર, જાણો શું છે ટ્રેડિંગનો સમય અને સંપૂર્ણ વિગત | stock market o…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in Business
0 0
0
Budget 2026: રવિવારે પણ ધમધમશે શેરબજાર, જાણો શું છે ટ્રેડિંગનો સમય અને સંપૂર્ણ વિગત | stock market o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026: રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે. આમ જોવા જઈએ તો શેર બજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે, પણ આવતીકાલનો રવિવાર રોકાણકારો માટે સામાન્ય રજાથી અલગ છે. નાણાકીય વર્ષ 2026-27 માટે બજેટ ભાષણ થશે. તેમાં ઘણી મોટી જાહેરાતોની સંભવાના છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેજ અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જે એલાન કર્યું છે કે આ દરમિયાન શેર બજાર ખૂલ્લું રહેશે. સામાન્ય દિવસની જેમ જ કારોબાર થશે.

‘ખાસ લાઇવ ટ્રેડિંગ સત્ર’નું આયોજન

NSE અને BSE દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન પ્રમાણે બજેટના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, 1 ફેબ્રુઆરીએ ‘ખાસ લાઇવ ટ્રેડિંગ સત્ર’નું આયોજન કરવામાં આવશે. આ પાછળનું કારણ જણાવ્યું કે બજેટમાં મુખ્ય નીતિગત જાહેરાતો પર બજારને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની તક મળવી જોઈએ, તેથી રવિવાર હોવા છતાં બજાર બંધ રહેશે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ફક્ત એક જ વાર રવિવારે શેરબજારનું ટ્રેડિંગ થયું હતું. 28 ફેબ્રુઆરી, 1999ના રોજ જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે સ્થાનિક શેરબજારમાં રવિવારે ટ્રેડિંગ થયું હતું.

NSE અને BSEની સમય અને સ્પષ્ટતા

શેર બજારના રોકાણકારોને સમય અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે NSE અને BSEએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે  આવતીકાલ રવિવારેનું બજાર સામાન્ય ટ્રેડિંગ દિવસો જેવું જ રહેશે. આનો મતલબ છે કે તમે બજેટ ભાષણ દરમિયાન પોતાની વ્યૂહનીતિ બનાવી શેર બજારમાં સોદો કરી શકો છો.

-પ્રી-ઓપન માર્કેટ: સવારે 9:00થી 9:08 વાગ્યા સુધી

-ટ્રેડિંગનો સમય: સવારે 9:15થી 3:30 સુધી

આ પણ વાંચો: બજેટમાં આ એક જાહેરાત થઈ તો એકઝાટકે ઘટશે સોના-ચાંદીના ભાવ! અટકળો તેજ

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

બજાર નિષ્ણાતોનું માનીએ તો બજેટના દિવસે બજાર ખૂલ્લું રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાણામંત્રીનું ભાષણ સામાન્ય રીતે સવારે 11 વાગ્યે શરુ થાય છે, જે દરમિયાન રાજકોષીય ખાધ, ટેક્સ સ્લેબ અને ક્ષેત્ર-વિશિષ્ટ આંકડાઓ અંગે જાહેરાતો કરવામાં આવે છે. રોકાણકારો બજેટની જાહેરાતો પરની અસર તાત્કાલિક જોઈ શકશે અને નિર્ણયો લઈ શકશે. જો બજાર બંધ રહે, તો રોકાણકારોએ બજેટની પ્રતિક્રિયા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે, જેનાથી અનિશ્ચિતતા વધશે. રવિવારે બજાર ખૂલવાની સાથે, રોકાણકારો તે જ દિવસે તેમની સ્થિતિનું સંચાલન કરી શકશે. રજાના દિવસે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે ઑફ-માર્કેટ સટ્ટાબાજીનો ભય રહે છે, લાઇવ ટ્રેડિંગથી તેને નિયંત્રિત કરી શકાશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
જામનગરમાં SIRની કામગીરીને લઈને મહિલા કોર્પોરેટરની જનતા રેડ, નામ કમીની અરજી કરનાર શખસ અભણ હોવાનો દાવો…

જામનગરમાં SIRની કામગીરીને લઈને મહિલા કોર્પોરેટરની જનતા રેડ, નામ કમીની અરજી કરનાર શખસ અભણ હોવાનો દાવો...

એસ.ટી. બસ રસ્તા વચ્ચે મુકીને ડ્રાઇવર જતો રહ્યો, ૪૫મુસાફરો અટવાયા | ST bus driver leaves in the middl…

એસ.ટી. બસ રસ્તા વચ્ચે મુકીને ડ્રાઇવર જતો રહ્યો, ૪૫મુસાફરો અટવાયા | ST bus driver leaves in the middl...

ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ | MLA calls locals’ protest over…

ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોનો ચૂંટણી સ્ટન્ટ ગણાવી વિરોધ | MLA calls locals' protest over...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો

દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો

4 months ago
વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies a…

વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies a…

4 months ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરા…

3 weeks ago
જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News