GUJARAT

You can add some category description here.

મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો | Fugitive supplier of mephedrone drugs caught

મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો | Fugitive supplier of mephedrone drugs caught

વડોદરા,મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના સપ્લાયરને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. વધુ તપાસ માટે આરોપીને એસ.ઓ.જી.પોલીસને સોંપવામાં આવ્યો છે.મચ્છીપીઠ વિસ્તારમાં દોઢ મહિના...

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયબીકોમ, ઓનર્સના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ માટે કંપનીઓ ઓછી પડી રહી હોવાની ચર્ચા વિદ્યાર્થી આલમમાં છે.જેના...

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co…

ટાઈફોઈડનો રોગચાળો ઃ કોર્પોરેશનમાં કોંગ્રેસનું હલ્લાબોલ | Typhoid epidemic: Congress uproar in the co…

ગાંધીનગર શહેરમાં જળકાંડના જવાબદારો સામે માનવવધનો ગુનો દાખલ કરોકમિશનરની કચેરીમાં પહોંચી દૂષિત પાણી ભરેલા માટલા ફોડયાં ઃ સાત દિવસમાં નિરાકરણ...

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

રતનપુરની લેબર કોલોનીમાં પરિવાર રહેતોગાંધીનગર અને ગિફ્ટ સિટી ફાયર બ્રિગેડ દ્વારા મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયો પણ જીવ બચ્યો...

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

સ્કૂલ, કોર્ટ અને કચેરીઓમાં બોમ્બ મુકાયાના મેઇલથી દોડધામસુરક્ષા એજન્સી દ્વારા ચેમ્બર,કચેરી, શૌચાલય, પાર્કિંગ પ્લેસ, રેકર્ડ રૃમ અને અગાસીમાં ચેકિંગ કર્યું ઃ કઇ શંકાસ્પદ...

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઇમેઇલ આવ્યોપોલીસે ત્રણ કલાકથી વધુ કોર્ટનો ખૂણેખૂણો ચેક કર્યો, ઇમેઇલ કરનારને પકડવામાં પોલીસ નિષ્ફળ રાજકોટ: રાજકોટના...

સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity thef…

સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity thef…

ગેરકાયદે વીજ ચોરી સામે વીજ તંત્રની કાર્યવાહી ઘર વપરાશના ૫૫૦ સહિત ૫૬૫ વીજ જોડાણમાં ગેરરીતિ, ૨૯૯ કિસ્સામાં વીજ જોડાણ વગર વીજ...

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

યુક્રેનની જેલમાંથી છોડાવવા પ્રયત્નો હાથ ધરાયાએક વર્ષ બાદ માતા સાથે યુવાને વીડિયો કોલમાં વાત કરતાં ભાવુક દ્રશ્યો સર્જાયાંમોરબી: રશિયામાં અભ્યાસ...

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…

લાલપુરના સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માતપંક્ચર પડતાં રાત્રિના અંધારામાં માર્ગની સાઇડમાં ટાયર બદલી રહ્યા હતા ત્યારે બનેલા બનાવમાં એક તરૂણની...

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

માધુપુર ગીર-સુરવા ગીર વચ્ચે ટ્રિપલ અકસ્માતજાવંત્રી ગીરના કાકા-ભત્રીજા તાલાલાથી લગ્નની ખરીદી કરીને પરત જતા હતા, રિક્ષાચાલકને કાળ આંબ્યો, પત્ની-પુત્ર ઘાયલતાલાલા...

Page 1195 of 2784 1 1,194 1,195 1,196 2,784

Don't Miss It

Recommended