અમદાવાદ,સોમવાર,25 મે,2026અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત વધતી જતી પાર્કિંગની સમસ્યા ઉકેલવા નવી પહેલ કરી છે. શહેરમાં આવેલા શોપિંગ મોલ,હોટલ, હોસ્પિટલ...
અમદાવાદ,સોમવાર,25 મે,2026પરિણામ જાહેર થયાના ૨૯ દિવસ પછી આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે.નવી ટર્મમાં રોસ્ટર મુજબ મેયરની જગ્યા...
બોટાદ ટોબેકો કંટ્રોલ સેલની કામગીરીશાળાની આજુબાજુનાં વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયુંભાવનગર - બોટાદના સાળંગપુર ગામે જાહેરમાં તેમજ શાળાની આજુબાજુના વિસ્તારમાં...
અમદાવાદ,સોમવાર,25 મે,2026અમદાવાદમાં ભાજપના ઋણ સ્વીકારની નવી રીત જોવા મળી છે. શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના વાઈરલ થયેલા...
અમદાવાદ,સોમવાર,25 મે,2026અમદાવાદમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગને નિયંત્રિત કરવા મ્યુનિ.આરોગ્ય વિભાગે ૨૭૪ ફોગીંગ મશીન સાથે વિશેષ...
તંત્રની ઘોર બેદરકારીથી વાહનચાલકોના જીવ જોખમમાં ઈન્ડિકેટર સિગ્નલ બંધ હાલતમાં, ભંડારિયા ગામની ચોકડી પાસે પણ આ જ સ્થિતિથી અકસ્માતની ભીતિભંડારિયા...
વડોદરા,ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં કારચાલકને ટક્કર મારી હતી. જેના પગલે લોકોએ તેને ઝડપી પોલીસને સુપરત કરી દીધો...
વડોદરા, તા.25 વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઇવેથી પવિત્ર યાત્રાધામ નારેશ્વરને જોડતા સ્ટેટ હાઇવેની હાલત ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે...
વડોદરાઃ મુજમહુડા વિસ્તારમાં ગઇ સાંજે એક બાઇક ચાલકે કાર સાથે અકસ્માત થયા બાદ ભારે ધાંધલ મચાવતાં લોકો ભેગા થઇ ગયા...
વડોદરાઃ સોશ્યલ મીડિયાને કારણે ટીનેજર્સ પર આડઅસર થતી હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે છાણીમાં રોકડ અને મોબાઇલ...