- ગાંધીનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ- મોબાઈલ એપ્લીકેશન દ્વારા હેકરે ટ્રાન્સફર કરેલ રકમ સીઝ કરવા તમામ બેન્કોને મેલ દ્વારા...
- અસામાન્ય અગનવર્ષાઃ સામાન્યથી 4-5 સે.ઉંચુ તાપમાન - આજે રાજકોટ,જામનગર,અમદાવાદ, મોરબી, કચ્છ,સુરેન્દ્રનગર, સુરત, વડોદરા,જુનાગઢ સહિત રાજ્યભરમાં ઉષ્ણલહરની ચેતવણી રાજકોટ: ગુજરાતમાં વસંત ઋતુમાં,માર્ચ...
રાજકોટમાં તીવ્ર તાપમાં ખાદ્યચીજો બગડવાનું જોખમ વધુશેરડીના રસ,બરફ અને બરફ ગોલા, પ્લાસ્ટિક બોટલમાં પાણીના ધંધા ધમધમવા લાગ્યાઃ નિયમિત ચેકીંગની જરૂર રાજકોટ:...
રાજકોટની પંચવટી સોસાયટી-૨માં બની રહેલાકોંગ્રેસની કમિશનરને રજૂઆતઃ મેયરના પતિના સૂચિત ગેરકાયદે બાંધકામ બાદ વધુ એક વિવાદરાજકોટ: રાજકોટમાં કેટલાક વર્ષોથી મહાપાલિકા...
સાયબર ફ્રોડના નાણાં જે ખાતામાં જમા થયા તેની સાથે સંકળાયેલો હતોકમ્બોડિયાની ગેંગની સંડોવણી ખૂલી હતી, ડિજિટલ એરેસ્ટના બધા કેસમાં અત્યાર...
બાર દિવસ બાદ ફરીથીઆ વખતે સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને ધમકીનો મેઇલ મળતાં તકેદારીના ભાગરૂપે પોલીસે ચેકિંગ કર્યુંરાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રની...
પાટડી અને બારેજમાં મામલતદાર વહિવટાદરધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા, ધોળકા, વિરમગામમાં વહિવટદાર તરિકે પ્રાંત અધિકારીની નિમણૂક કરાઇઅમદાવાદ - ગુજરાત સરકારે અમદાવાદ, ગાંધીનગર,...
અમદાવાદ,મંગળવાર રાણીપમાં બબોલનગર ચાર રસ્તા પાસે વિશ્વકર્મા સોસાયટી પાસે ગઇકાલે રાતે પ્રેમ પ્રકરણમાં તકરાર થતાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો...
ગાંધીનગરના વીઆઈપી જ માર્ગ ઉપરટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પેથાપુરમાં ભાડે રહેતો હતોગાંધીનગર : ગાંધીનગરના વીઆઈપી એવા જ માર્ગ...
વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પોર્ટલ પર જ ડીઈઓ કચેરીને ફાઈલો મોકલવાની સૂચના આપી છે...