GUJARAT

You can add some category description here.

સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide

સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત | sales girl committed suicide

વડોદરા, વાડી વિસ્તારમાં રહેતી અને  સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો....

૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ | nasty molestation of 4 year old girl by neighbour

૪ વર્ષની બાળકીને ઘરે એકલી બોલાવી બીભત્સ છેડછાડ | nasty molestation of 4 year old girl by neighbour

 વડોદરા,ચાર વર્ષની બાળકીને  પોતાના ઘરે બોલાવી બીભત્સ છેડછાડ કરનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ બનતાં રહી ગયો હતો.જેમાં કારને નુકસાન થયું હતું પરંતુ તેમાં બેઠેલા...

25 લાખની વીજ ચોરી ઝડપાઈ, 10 વીજ મીટરોમાં રેઝિસ્ટર લગાવાયા હોવાની આશંકા | electricity theft worth 25 …

25 લાખની વીજ ચોરી ઝડપાઈ, 10 વીજ મીટરોમાં રેઝિસ્ટર લગાવાયા હોવાની આશંકા | electricity theft worth 25 …

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ દ્વારા આજે ફરી એક વખત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડીને ૨૫.૩૭ લાખ રુપિયાની...

તરસાલીમાં બે મહિલાઓ વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | Complaint arising out of a fight between two women…

તરસાલીમાં બે મહિલાઓ વચ્ચેના ઝઘડામાં વળતી ફરિયાદ | Complaint arising out of a fight between two women…

વડોદરા,તરસાલીમાં ઘર  પાસે પાન પડીકના પેકેટ નાખવાના મુદ્દે થયેલા ઝઘડામાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાઇ છે. તરસાલી ઉમા વિદ્યાલય પાસે...

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે મગરોની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થયા હતા.વિશ્વામિત્રી નદીમાં ફેબુ્રઆરી-૨૦૨૫માં પણ...

રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ઉતારૃના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઇ

રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી ઉતારૃના ખિસ્સા ખાલી કરતી ટોળકીને ઝડપી લેવાઇ

પાટનગરમાં સેક્ટર-૧૬ના બેંક એરિયામાંથી જમહિલા સહિતના આરોપીઓએ ૧૦ દિવસ પહેલા માણસાના વૃદ્ધને શિકાર બનાવી થેલીમાંથી રૃપિયા ૫૦ હજાર ચોર્યા હતાંગાંધીનગર...

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

પેથાપુરમાં ઓવરબ્રિજના સર્વિસ રોડમાં નડતરરૃપ પાકા દબાણો તોડી પડાયા | Obstructive concrete barriers we…

કોર્પોરેશનની એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ શાખા દ્વારાઓરડી અને લાકડાની લાટી સહિતના દબાણ પર બુલડોઝર ફેરવી ૨૭૦ મીટર જગ્યા ખુલ્લી કરાઇગાંધીનગર :  ગાંધીનગરના...

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

પેરોલ ઉપર છૂટયો છું કહી રૃપિયા માગતા યુવકે ના પાડતાં છરીથી હુમલો | A atake ren efoch ketilas lupwen …

અમદાવાદ, શનિવારપૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ઉચકીને નિર્દોષ નાગરિકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. દાણીલીમડામાં  પેરોલ ઉપરથી છૂટીને આવેલા...

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચૂકાદો અદાલત દ્વારા ભોગ બનનારને રૃપિયા ૪ લાખ વળતર ચૂકવવા માટે પણ આરોપીને આદેશ આપવામાં આવ્યોગાંધીનગર...

Page 958 of 2780 1 957 958 959 2,780

Don't Miss It

Recommended