gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
Cyclone Montha: વાવાઝોડું મોનથા આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયું, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone Montha: ભયંકર વાવાઝોડું મોનથા હવે વધુ શક્તિશાળી થઈ ગયું છે અને લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગ(IMD)ની લેટેસ્ટ આગાહી અનુસાર, વાવાઝોડું મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક 90-100 કિલોમીટર પ્રતિ કલાકની હવાની ઝડપ સાથે લેન્ડફોલ શરૂ થયું છે. તેની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી જઈ શકે છે. તેની અસર આંધ્રપ્રદેશ (વિશેષ કરીને કાકીનાડા, કોનસીમા, પશ્ચિમ ગોદાવરી) અને દક્ષિણી ઓડિસાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાઈ શકે છે. તેના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની મોટા પ્રમાણમાં કામગીરી ચાલી રહી છે. NDRFની અનેક ટીમો પહેલાથી જ તૈનાત કરી દેવાઈ છે.

 Cyclone Montha Updates: 

મોનથા વાવાઝોડું 3 થી 4 કલાકમાં દરિયાકાંઠે સંપૂર્ણ રીતે ટકરાશે

મોનથા વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 4 કલાકમાં તોફાન દરિયાકાંઠે ટકરાશે. મોનથા હાલમાં કાકીનાડા નજીક મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી રહ્યું છે.

આંધ્રપ્રદેશના 7 જિલ્લાઓમાં વાહનોની અવરજવર પર રોક

મોનથા વાવાઝોડાની વધતી અસરને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ સરકારે મંગળવારે રાત્રે સાત જિલ્લાઓમાં વાહનોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્ય સરકારે બુધવારે રાત્રે 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (RTGS) એ ચેતવણી જારી કરી છે કે ચક્રવાત નીચેના જિલ્લાઓમાં સૌથી વધુ તીવ્ર રહેશે: કૃષ્ણા, એલુરુ, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, કાકીનાડા, ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા અને અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના ચિંટૂર અને રામપાચોડવરમ ડિવીઝન. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત આ વિસ્તારોમાં તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

ફક્ત કટોકટી સેવાઓને જ છૂટ

રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ પ્રતિબંધ દરમિયાન ફક્ત કટોકટી તબીબી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. અન્ય તમામ ખાનગી અને જાહેર વાહનોને પ્રતિબંધિત કરવામાં આવશે.

તમિલનાડુની શાળા કોલેજોમાં રજા 

વાવાઝોડાની અસરના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે. 

આંધ્રપ્રદેશમાં વિમાન તથા રેલવે સેવા ખોરવાઈ 

વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા વેબસાઈટ પર અપડેટ જોવા વિવિધ એરલાઇન્સ કંપનીએ સલાહ આપી છે. આ સોવાય દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો પણ રદ કરી છે. 

લોકોનું સ્થળાંતર કરાયું

વાવાઝોડાને જોતાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 24 કલાક સતત નજર રાખી રહ્યા છે. તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત | Cabinet Ap…

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત | Cabinet Ap...

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele...

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય…

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

8 months ago
મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

1 month ago
જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત…

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત…

4 months ago
અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા | ahmedabad…

અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા | ahmedabad…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News