gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર | drdo recruitment 2025 engi…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર | drdo recruitment 2025 engi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DRDO Recruitment 2025: ડિફેન્સ રિસર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં નોકરી કરવા ઈચ્છુકો માટે મહત્ત્વની જાહેરાત બહાર પાડી છે. ડીઆરડીઓમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, અને અન્ય બે પદ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. જેમાં અરજી કરવાની અંતિમ તારીખ 1 એપ્રિલ છે. એન્જિનિયરિંગ ફિલ્ડના લોકો આ નોકરી માટે અરજી કરી શકે છે.

DRDO પદ માટે ભરતી

પદ ભરતી
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ 1
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ 10
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ 7
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ 2

પગારધોરણ

કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ પદ માટે એન્જિનિયરિંગ તથા ટેક્નોલોજીમાં ફર્સ્ટ ક્લાસ બેચલરની ડિગ્રી (B. Tech) અને લઘુત્તમ 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ માટે સમાન ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષ તથા અન્ય પદ માટે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. જેમાં પગારધોરણ પદાનુસાર રૂ. 90789થી માંડી રૂ. 2,20,717 છે. વયમર્યાદા 35થી 55 વર્ષ છે. જેમાં અનામત કેટેગરીમાં છૂટ આપવામાં આવી છે.

DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર 2 - image

DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર 3 - image

કેવી રીતે થશે નિમણૂક

પ્રાપ્ત અરજીઓના આધારે ઉમેદવારોનું એડમિનિસ્ટ્રેટિવ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. બે ઈન્ટરવ્યૂ લેવાશે. ફાઈનલ ઈન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે. જેમાં ફાઈનલ ઈન્ટરવ્યૂમાં અનરિઝર્વ્ડ કેટેગરી માટે 70 ટકા અને રિઝર્વ કેટેગરી માટે 60 ટકા મેળવવા જરૂરી છે.  ઉલ્લેખનીય છે, જનરલ, ઓબીસી, ઈડબ્લ્યૂએસ વર્ગમાં પુરૂષ ઉમેદવારોએ રૂ. 100 એપ્લિકેશન ફી પેટે ચૂકવવાના રહેશે. જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી લાગુ નથી. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત રહેશે. જેનો કાર્યકાળ 18 એપ્રિલ, 2027 સુધી રહેશે. વધુ માહિતી તમે DRDOની સત્તાવાર વેબસાઈટનો સંપર્ક સાધી શકો છો.

DRDOમાં નોકરી કરવા ઈચ્છુકો માટે અરજી કરવાની તક, મહિને લાખોમાં મળશે પગાર 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D…

ડીસામાં યુવકના મોત બાદ પરિજનોનો સિવિલ પર ગંભીર આરોપઃ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સાથે ઝપાઝપી | D...

ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…

ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n...

વડોદરામાં ભાયલીના જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, માલમત્તાની ચોરી | Thief stole cash and property fro…

વડોદરામાં ભાયલીના જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, માલમત્તાની ચોરી | Thief stole cash and property fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

3 months ago
સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

12 months ago
સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, AMC કમિશનરને રિપોર્ટ સોંપાશે | iit e…

સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, AMC કમિશનરને રિપોર્ટ સોંપાશે | iit e…

4 months ago
૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News