gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘EDને મારા પ્રત્યે ખૂબ પ્રેમ, વારંવાર બોલાવશે’ પૂછપરછ બાદ રોબર્ટ વાડ્રાએ કર્યો કટાક્ષ | Robert Vadra…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
‘EDને મારા પ્રત્યે ખૂબ પ્રેમ, વારંવાર બોલાવશે’ પૂછપરછ બાદ રોબર્ટ વાડ્રાએ કર્યો કટાક્ષ | Robert Vadra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Robert Vadra on ED Inquiry : પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની બુધવારે (16 એપ્રિલ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ગુરુગ્રામમાં DLF જમીન કૌભાંડ કૌભાંડના મામલે ઈડી દ્વારા આ પૂછપરછ કરવામાં આવી છે.

રોબર્ટ વાડ્રાની આવતીકાલે ફરી પૂછપરછ

રોબર્ટ વાડ્રાની આજે પૂછપરછ પૂર્ણ થઈ છે અને તેમને આવતીકાલે (17 એપ્રિલ) સવારે 11 વાગ્યે દિલ્હી સ્થિત મુખ્યાલયમાં ફરીથી બોલાવવામાં આવ્યા છે. તેઓ આજે કોંગ્રેસના કાર્યકરો સાથે પગપાળા ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. ઈડી હરિયાણાના શિકોહાબાદમાં 2008ના જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે.

ED મને ખૂબ પ્રેમ કરે છે : વાડ્રાનો કટાક્ષ

પત્રકારો સાથે વાત કરતી વખતે રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, ‘ED મને ખૂબ પ્રેમ કરે છે તેથી જ તેઓ મને વારંવાર બોલાવતા રહેશે. જ્યારે પણ હું લોકો અથવા લઘુમતીઓના હિતમાં બોલું છું અથવા રાજકારણમાં પ્રવેશવાનું વિચારતો હોવાના સંકેત આપું છું, ત્યારે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે. આ કેસમાં કંઈપણ નથી. કોઈપણ બાબત સમજવામાં 20 વર્ષ લાગતા નથી. હું 15 વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં ગયો છું. મારી એક સમયે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે.’

#WATCH | Delhi: On ED interrogation in the Gurugram land case, businessman Robert Vadra says, “I was surprised seeing the second summon from the agency as I have already appeared 15 times before the agency regarding the same case. I was questioned for 10 hours, and I gave 23,000… pic.twitter.com/TQg5RUDeEL

— ANI (@ANI) April 16, 2025

આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ

શું હતો સમગ્ર કેસ? 

આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતા. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકર જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતાં વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. 

રોબર્ટ વાડ્રા પર શું છે આરોપ? 

રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હૉસ્પિટેલિટી પ્રાયવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન ઍન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાયસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી આપી ન હતી. 

આ પણ વાંચો : આગામી સપ્તાહે ભારત આવશે અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, PM મોદી સાથે કરશે મુલાકાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…
INDIA

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

February 9, 2026
પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…
INDIA

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

February 9, 2026
દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…
INDIA

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

February 9, 2026
Next Post
‘હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો….’, પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | …

'હું કેન્સર પીડિત છું, પણ જણાવવા નહોતો માગતો....', પત્નીની ગોળી મારીને કરી હત્યા, પછી કર્યો આપઘાત | ...

સોલામાં સોનીની દુકાનમાં ૧૨.૩૨ લાખની ચોરી કરનારો પકડાયો | 12 32 lakh ra solani seni eu sitowa Sony lo…

સોલામાં સોનીની દુકાનમાં ૧૨.૩૨ લાખની ચોરી કરનારો પકડાયો | 12 32 lakh ra solani seni eu sitowa Sony lo...

રખિયાલમાં બાઇક ઉપર અપહણ કરીને યુવકને માર મારતા લઇ ગયા | Ra solani ewe alúwél me uwei ngeni atun ra w…

રખિયાલમાં બાઇક ઉપર અપહણ કરીને યુવકને માર મારતા લઇ ગયા | Ra solani ewe alúwél me uwei ngeni atun ra w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી એપીએમસીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ | Purchase of groundnuts a…

3 months ago
YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

5 months ago
ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

5 months ago
અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા |…

અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News