gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in INDIA
0 0
0
ESICએ 1 કરોડ લોકોને આપી મોટી ભેટ, 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ | ESIC Free Health…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ESIC Free Health Check UP For Members Aged 40 plus: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ એક કરોડથી વધુ લોકોને મોટી ભેટ આપી છે. વાસ્તવમાં ESICએ મંગળવારે 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના પોતાના 1 કરોડથી વધુ સભ્યો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમની શરૂઆત કરી છે. ESICએ પોતાની સ્થાપનાની 75મી વર્ષગાંઠ પર આ પહેલ શરૂ કરી છે. નવા લેબર કોડ પ્રમાણે કામદારોના સ્વાસ્થ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઈએ કે, ESICની આરોગ્ય વીમા યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ લગભગ 3.8 કરોડ સભ્યો છે, જેમાંથી લગભગ એક કરોડ સભ્યોની ઉંમર 40 વર્ષથી વધુ છે. હાલમાં ESIC પાસે 166 હોસ્પિટલો, 17 મેડિકલ કોલેજો અને લગભગ 1,600 ડિસ્પેન્સરીનું નેટવર્ક છે.

કેમ લેવાયો નિર્ણય?

ગત વર્ષે નવેમ્બરમાં જે નોટિફિકેશન બહાર પડ્યું તે મુજબ નવી શ્રમ સંહિતાઓ હેઠળ 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોની ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ કરાવવી નોકરીદાતાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે, કર્મચારી રાજ્ય વીમા નિગમે પણ ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ સ્કીમ લોન્ચ કરી છે. આ ફ્રી હેલ્થ ચેકઅપ હવે માત્ર એક ‘સુવિધા’ નથી, પણ નોકરીદાતાઓ (Employers) માટે એક કાનૂની જવાબદારી બની ગઈ છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કામદારો માટે ફ્રી એન્યુઅલ હેલ્થ ચેકઅપ શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, ‘આ પગલું કામદારોના કલ્યાણને મજબૂત બનાવશે. ESICએ ‘સુધાર અને પ્રદર્શન’નો અભિગમ અપનાવતા અને સેવા વિતરણમાં વધુ સુધારો કરવા માટે સામૂહિક સંકલ્પ લેવો જોઈએ.’ માંડવિયાએ ESIC હોસ્પિટલોમાં દવાઓ, સાધનો અને ડોકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવાના મામલા ઓછા રાખવા માટે આતંરિક સુવિધાઓ વધારવા માટે પણ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ESICએ પોતાના ધોરણોને AIIMS જેવી ટોચની સંસ્થાઓના સ્તરે લઈ જવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

આ પણ વાંચો: ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: PM મોદીના ઈઝરાયલ પ્રવાસ અને નેતન્યાહૂના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ

આ ઉપરાંત રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ESIC વચ્ચે ESI યોજનાને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) સાથે સંકલિત કરવા માટે એક કરાર કરવામાં આવ્યો છે. આનો હેતુ સંકલિત સ્વાસ્થ્ય સેવા વિતરણને મજબૂત બનાવવા અને ગુણવત્તાયુક્ત સેવાઓ સુધી પહોંચનો વિસ્તાર કરવાનો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …
INDIA

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

April 12, 2026
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…
INDIA

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

April 12, 2026
મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…
INDIA

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

April 12, 2026
Next Post
ઓપરેશન મ્યુલ હન્ટ: સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પ્રદાફાશ, રાજકોટ પોલીસની મોટી ક…

ઓપરેશન મ્યુલ હન્ટ: સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પ્રદાફાશ, રાજકોટ પોલીસની મોટી ક...

BREAKING: ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો પાસ, 19 એપ્રિલે લે…

BREAKING: ગુજરાત પોલીસ ભરતીનું શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર, 1.10 લાખ ઉમેદવારો પાસ, 19 એપ્રિલે લે...

‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

'નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી', આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

1 year ago
જામનગરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ દબાવેલી રૂ.10 કરોડથી વધુ કિંમતની 5,000 ચોરસ મીટર જમીન ખુલ્લ…

જામનગરના બેડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ દબાવેલી રૂ.10 કરોડથી વધુ કિંમતની 5,000 ચોરસ મીટર જમીન ખુલ્લ…

1 year ago
દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…

દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…

2 months ago
સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | 23 Gates of Sardar Sarov…

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | 23 Gates of Sardar Sarov…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News