gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહીં યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ | GPSC exam date cha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GPSC Exam: GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. GPSCની ભરતી પરીક્ષાની (GPSC Exam) તારીખમાં ફેરફાર કરાયો છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 19મી એપ્રિલની જગ્યાએ 25મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. 20 એપ્રિલે પરીક્ષા આપતા ઉમેદવારો પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે 19 એપ્રિલની પરીક્ષાની તારીખ બદલવી પડી  હોવાનું GPSCના ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.

આ પરીક્ષાઓની તારીખ બદલાઈ

જાહેરાત ક્રમાંક 81/2024-25(મદદનીશ ઇજનેર, સિવિલ, વર્ગ-2), 111/2024-25 (મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2, દિવ્યાંગો માટે) અને 112/2024-25 (નાયબ કાર્યપાલક ઇજનેર, વિદ્યુત, વર્ગ-2)ની સંબંધિત વિષયની  19/04/25ના બદલે 25/04/25ના રોજ યોજવામાં આવશે.

કેમ બદલવી પડી પરીક્ષાની તારીખ

જાહેરાત 81/2024-25, 111/2024-25, 112/2024-25ના ઉમેદવારો જો તા 20/4/25 ની વર્ગ-1,2ની પરીક્ષા આપતા હોય તો પરીક્ષા સ્થળે પહોંચી શકે તેને ધ્યાનમાં લઇ ઉપરોક્ત ભરતીઓની સંબંધિત વિષયની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. તે પછીના રવિવારોએ અન્ય પરીક્ષાઓ હોઇ આ પરીક્ષા ચાલુ દિવસે રાખવી પડી છે. 

દરેક ઉમેદવાર પરીક્ષા આપે તેવો પ્રયાસ

હસમુખ પટેલે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘આયોગ ઘણી બધી પરીક્ષાઓ લેતું હોય પરીક્ષા ની તારીખ બદલવી ખૂબ જ મુશ્કેલ પડે છે. છતાં પણ જ્યાં શક્ય હોય ત્યાં તારીખ બદલી ઉમેદવારોને દરેક પરીક્ષા આપવાની તક મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. આને કારણે જ તા 27/4/24 ની પરીક્ષાની તારીખ બદલી શકાઇ નથી.’

નોકરી કરતા ઉમેદવારોને મુશ્કેલી પડે છે

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘તારીખ બદલવામાં આવે ત્યારે અન્ય રવિવારે બીજી પરીક્ષાઓ હોય એટલે રજાના દિવસે નવી તારીખ આપી શકાતી ન હોય રજા સિવાયના દિવસે પરીક્ષા ગોઠવવી પડે છે. જેના કારણે નોકરી કરતા ઉમેદવારને મુશ્કેલી પડે છે. તારીખ બદલવામાં આ પણ એક મોટી અડચણ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદઃ 200 કરોડનું ફૂલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત ત્રણની ધરપકડ, CMના હસ્તે લીધો હતો એવોર્ડ | ₹20…
GUJARAT

April 13, 2026
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

અમદાવાદમાં કુલ 37.99 લાખ મતદારો, બે વૉર્ડ એવા જ્યાં પુરુષની સરખામણીએ મહિલા મતદારો વધુ | Ahmedabad Po…

Next Post
હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના: પર્વત પરથી વૃક્ષ ગાડીઓ પર પડ્યું, છના મોત

રાધનપુરમા વ્યાપારી એસોસિયેશન દ્વારા ધારાસભ્ય સહીત dysp ની ઉપસ્થિતમા બેઠક યોજાઈ….

રાધનપુરમા વ્યાપારી એસોસિયેશન દ્વારા ધારાસભ્ય સહીત dysp ની ઉપસ્થિતમા બેઠક યોજાઈ....

ભારતમાં દેખાયો ઈદનો ચાંદ, આવતીકાલે દેશભરમાં ધૂમધામથી મનાવાશે ઈદ-ઉલ-ફિત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? MNS સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન

10 months ago
વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

9 months ago
અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફ…

3 months ago
મોરબીમાં ઓવરટેક બાબતે સોની યુવકની હત્યાના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા, સુવર્ણકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યા …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News