gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT-મદ્રાસ દેશની ઉત્કૃષ્ઠ શિક્ષણ સંસ્થાઃ N…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT-મદ્રાસ દેશની ઉત્કૃષ્ઠ શિક્ષણ સંસ્થાઃ N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NIRF Rankings 2025: અમદાવાદની આઈઆઈએમએ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ફરી એકવાર બાજી મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં મેનેજમેન્ટ કેટેગરીમાં અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) સળંગ છઠ્ઠા વર્ષે ટોચની ઈન્સ્ટિટ્યુટ રહી છે. આઈઆઈએમ 2020થી સતત ટોચની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ રહી છે. આ કેટેગરીમાં આઈઆઈએમ બેંગ્લોર બીજા અને આઈઆઈએમ કોઝિકોડે ત્રીજા સ્થાને રહી છે.

દરવર્ષે  NIRF દ્વારા ટોચનું પ્રદર્શન કરનારી યુનિવર્સિટી, કોલેજ અને ઈન્સ્ટિટ્યુટની યાદી જાહેર કરી છે. આ યાદી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી હતી. 

IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT-મદ્રાસ દેશની ઉત્કૃષ્ઠ શિક્ષણ સંસ્થાઃ NIRF 2 - image

એકંદરે દેશની ટોચની ઈન્સ્ટિટ્યુટ આઈઆઈટી-મદ્રાસ

આ વર્ષે વિવિધ 17 કેટેગરીમાં ઉત્કૃષ્ટ શિક્ષણ સેવા પ્રદાન કરનારી ઈન્સ્ટિટ્યુટ આઈઆઈટી મદ્રાસ રહી છે. જે દેશની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ હોવા ઉપરાંત એકંદરે તમામ કેટેગરીની નંબર વન ઈન્સ્ટિટ્યુટ બની છે. ત્યારબાદ આઈઆઈએસસી બેંગ્લોર બીજા ક્રમે અને આઈઆઈટી બોમ્બે ત્રીજા ક્રમે રહી છે. એન્જિનિયરિંગ કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસ ઉપરાંત આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બોમ્બે ટોપ-3 રહી છે. 

17 કેટેગરીમાં આપવામાં આવ્યું રેન્કિંગ

NIRF દ્વારા આ વર્ષે 17 કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવ્યું છે. અગાઉ 16 કેટેગરીમાં રેન્કિંગ આપ્યું હતું. આ વર્ષે સસ્ટેનેબિલિટી કેટેગરીનો ઉમેરો કર્યો છે. 2024માં ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી, સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીની ત્રણ નવી કેટેગરીનો ઉમેરો થયો હતો. આ રેન્કિંગની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. 

રેન્કિંગના માપદંડોઃ શિક્ષણ, લર્નિંગ, રિસોર્સ, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન  આઉટકમ્સ, આઉટરીચ, અને ઈન્ક્લુઝિવિટી ઉપરાંત હરીફ સાથેનો દ્રષ્ટિકોણ વગેરે સામેલ છે.

યુનિવર્સિટી કેટેગરીમાં ટોપ-3: IISC, JNU, MAHE, મણિપાલ યુનિવર્સિટી

IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT-મદ્રાસ દેશની ઉત્કૃષ્ઠ શિક્ષણ સંસ્થાઃ NIRF 3 - image

દેશની ટોચની કોલેજ હિન્દુ કોલેજ

કોલેજ કેટેગરીમાં દેશની ટોચની કોલેજ હિન્દુ કોલેજ રહી છે. મિરાન્ડા હાઉસ બીજા ક્રમે, જ્યારે હંસરાજ કોલેજ ત્રીજા સ્થાને રહી છે. હંસરાજ કોલેજ ગતવર્ષે 12માં ક્રમે હતી. મેડિકલ કેટેગરીમાં એઈમ્સ-દિલ્હી પ્રથમ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંદીગઢ બીજા, ક્રિસ્ટન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે છે.

IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ, IIT-મદ્રાસ દેશની ઉત્કૃષ્ઠ શિક્ષણ સંસ્થાઃ NIRF 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …
INDIA

બંગાળની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી, હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યાં, મમતાનું ટેન્શન વધ્યું | …

March 23, 2026
PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…
INDIA

PAN, પેટ્રોલથી લઈને HRA સુધી… 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ, તમારા ખિસ્સાને થશે અસર | big changes f…

March 23, 2026
અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
Next Post
અમદાવાદના વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીનો આપઘાત, સચિવાલયમાં બજાવતા હતા ફરજ | ahmedabad vastrapur gove…

અમદાવાદના વસ્ત્રાપુરમાં સરકારી અધિકારીનો આપઘાત, સચિવાલયમાં બજાવતા હતા ફરજ | ahmedabad vastrapur gove...

દુષ્કર્મના આરોપમાં 51 દિવસ જેલમાં રહ્યો યુવક, પીડિતાએ કહ્યું- એને છોડી દો, ગેરસમજને લીધે આવું થયું |…

દુષ્કર્મના આરોપમાં 51 દિવસ જેલમાં રહ્યો યુવક, પીડિતાએ કહ્યું- એને છોડી દો, ગેરસમજને લીધે આવું થયું |...

જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor …

ટ્રાન્સપોર્ટ મારફતે દારૃની હોમ ડિલિવરીઃ વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૃની 653 બોટલો મળી | liquor …

3 months ago
ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on…

ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો પલટી ગયા | Oil spilled vehicles overturned on…

12 months ago
I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

I.N.D.I.A. ગઠબંધનનું રાહુલ ગાંધીને સમર્થન, ‘વૉટ ચોરી’ વિરુદ્ધ સંસદથી EC ઓફિસ સુધી યોજશે વિશાળ પદયાત્…

7 months ago
ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87…

ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News