gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Bhdrakali nagaryatra news : આજે (26મી ફેબ્રુઆરી) અમદાવાદના નગરદેવી મા  ભદ્રકાળીની નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Ahmedabad Bhdrakali nagaryatra LIVE UPDATES : 

મંદિરના ટ્રસ્ટીએ આપી માહિતી 

મા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ કહ્યું હતું કે, ‘આ વખતે 8.5 કિ.મી. લાંબી નગરયાત્રા રહેશે. ગત વખત કરતાં આ વખતે રુટમાં બે વિસ્તારો વધારવામાં આવ્યા છે. હવે ખાડિયા અને રાયપુરમાંથી પણ નગરયાત્રા પસાર થશે.’તેમણે કહ્યું કે માતાજીના રથને પ્રસ્થાન કરાવવા માટે હર્ષ સંઘવી પધારવાના હતા પરંતુ કોઈ કારણોસર છેલ્લી ઘડીને ન આવી શક્યા અને તેમણે મને મોડી રાતે ફોન કરીને આ વિશે જણાવી દીધું હતું. જ્યારે તેમની જગ્યાએ અમદાવાદના મેયર પ્રતિભા જૈન આવ્યા હતા જે પણ ફોર્માલિટી કરીને 10 જ મિનિટમાં રવાના થઈ ગયા હતા. તેમને આ અંગે સવાલ કરાતા તેમણે ચાલતી પકડી હતી અને કોઈ જવાબ નહોતો આપ્યો. 

મેયરના હસ્તે પહિંદ વિધિ

મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરાવી નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પહિંદ વિધિનું સમાપન થતાં જ અખાડા અને ભજન મંડળીઓ મંદિરથી રથ લઈને નગરચર્યાએ ઉમટી પડ્યા હતા. રથની સાથે જ ધજા પતાકા પણ જોવા મળ્યા હતા. ઢોલ નગારા તથા અખાડાના કરતબો સાથે યાત્રા ત્રણ દરવાજા તરફ આગળ વધી હતી.  

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમાન, મેયરે પ્રસ્થાન કરાવ્યું 2 - image

મંદિરનો વિશેષ ફૂલોથી શણગાર 

આજે વિશેષ દિવસે મંદિર ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી શણગારેલું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલા તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીની ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરાયા હતા. 

પોલીસ કાફલો ખડેપગે 

આજે નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા નિમિત્તે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં 350થી વધારે પોલીસનો સ્ટાફ સુરક્ષામાં હાજર છે. માતાજીના રથના પ્રસ્થાન પહેલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું છે. જોકે પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડીજે કેન્સલ રાખવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

May 24, 2026
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested
GUJARAT

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

May 24, 2026
વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…
GUJARAT

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

May 24, 2026
Next Post
ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s...

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte...

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran…

26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર | tahawwur ran…

1 year ago
લિંબાયતના રઝાનગરમાં સતત બીજા દિવસે ગેરકાયદે વસવાટ કરતા લોકોની મિલકત સીલ કરવાની કામગીરી | Sealing of …

લિંબાયતના રઝાનગરમાં સતત બીજા દિવસે ગેરકાયદે વસવાટ કરતા લોકોની મિલકત સીલ કરવાની કામગીરી | Sealing of …

9 months ago
‘પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના’, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જ…

‘પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના’, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જ…

1 year ago
કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | A young man living in Nav…

કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | A young man living in Nav…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News