gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર | From LPG to paan masala a…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in Business
0 0
0
LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર | From LPG to paan masala a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rule Change From 1st February: જાન્યુઆરી મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સામાન્ય બજેટ સાથે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે. નવો મહિનો દેશમાં ઘણા ફેરફારો લઈને આવશે. આ ફેરફારની અસર ‘દરેક ઘર, દરેક ખિસ્સા’ પર જોવા મળશે. એક તરફ જ્યાં LPG સિલિન્ડરના નવા ભાવ જારી થશે, જે સીધી ઘરના રસોઈના બજેટ સાથે જોડાયેલી છે, તો બીજી તરફ પાન-મસાલા અને સિગારેટના શોખિનોને મોટો ઝટકો લાગશે. તો ચાલો 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થવા જઈ રહેલા આવા જ 5 મોટા ફેરફારો વિશે જાણીએ.

પ્રથમ ફેરફાર: LPG સિલિન્ડરના ભાવ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પણ LPGના નવા ભાવ પણ જારી કરવામાં આવશે. બજેટના દિવસે જારી થનારા આ ભાવ પર દેશની નજર રહેશે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે 14 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘણા સમયથી બદલાઈ રહ્યા છે અને ગત 1 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાના ઘટાડા સાથે 1804 રૂપિયા થઈ ગયા હતા.

બીજો ફેરફાર: CNG-PNG અને ATFના ભાવ

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એર ટર્બાઈન ઈંધણના ભાવ પણ જારી કરશે. ATF એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કોઈપણ ફેરફાર હવાઈ મુસાફરીના ખર્ચમાં ઉતાર-ચઢાવ કરનારો સાબિત થાય છે. ગત મહિનાની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ  ATFના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં ATFના ભાવમાં લગભગ 7% ઘટાડો થયો હતો. આ ઉપરાંત CNG-PNGના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ત્રીજો ફેરફાર: પાન-મસાલા અને સિગારેટ પર એક્સ્ટ્રા ટેક્સ

ત્રીજા ફેરફારની વાત કરીએ તો તે પાન-મસાલા અને સિગારેટ પ્રેમીઓને ઝટકો આપનારો છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં 1 ફેબ્રુઆરી, 2026થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર વધુ વધુ ટેક્સ લાદવામાં આવશે. સરકારે GST કમ્પેન્સેશન સેસના સ્થાને નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ નોટિફાઈડ કર્યો છે. તાજેતરની નોટિફિકેશન પ્રમાણે તમાકુ અને પાન-મસાલા પર નવો ટેક્સ લાગુ GST દરો ઉપરાંત લગાવવામાં આવશે. GST ઉપરાંત, પાન મસાલા પર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ લાદવામાં આવશે, જેનાથી તેની કિંમતોમાં વધારો થશે.

ચોજો ફેરફાર: FASTag યૂઝર્સ માટે ફેરફાર

1 ફેબ્રુઆરી, 2026થી FASTag યૂઝર્સ માટે પણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. વાસ્તવમાં NHAIએ 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાન માટે FASTag જારી કરવા માટે KYC વેરિફિકેશન પ્રોસેસ (KYC Discontinued) બંધ કરી દીધી છે. આ એક મોટી રાહત માનવામાં આવી રહી છે, જે નવા મહિનાના પહેલા જ દિવસથી જ મળશે.

આ પણ વાંચો: બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, ‘હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ’

પાંચમો ફેરફાર: બેન્કોમાં રજા

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત રજાઓ સાથે થઈ રહી છે અને જો તમારે આવતા મહિને બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલા બેન્ક રજાઓની યાદી જોઈ લેવી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ પર અપલોડ કરાયેલી યાદી પ્રમાણે સાત દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા અવસરો પર લગભગ 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

February 12, 2026
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
Business

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

February 12, 2026
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…
Business

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

February 12, 2026
Next Post
શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …

શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex ...

ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો | Historical record: S…

ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો | Historical record: S...

વડોદરામાં ખાલી કેનાલમાં ઉતારેલો વિદેશી દારૂનો 3.11 લાખનો જથ્થો પોલીસે પકડ્યો | Police seize foreign …

વડોદરામાં ખાલી કેનાલમાં ઉતારેલો વિદેશી દારૂનો 3.11 લાખનો જથ્થો પોલીસે પકડ્યો | Police seize foreign ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, તપાસ માટે FSLની મદદ લેવાઈ | surat 118 gems wo…

સુરતમાં રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, તપાસ માટે FSLની મદદ લેવાઈ | surat 118 gems wo…

10 months ago
NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

8 months ago
રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

1 week ago
દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી | Gulab Singh Yadav App…

દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી | Gulab Singh Yadav App…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News