gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NCERT  Textbook Changes : હાલમાં NCERT એ ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. મળતી માહિતી પ્રમાણે NCERT એ નવા પ્રકરણમાં બાબરને ક્રૂર વિજેતા ગણાવ્યો છે. તો અકબર અને ઔરંગઝેબના પ્રકરણોમાં પણ કેટલાક ફેરફારો કર્યો છે. NCERT ના નવા પુસ્તકો માર્કેટમાં આવી ચૂક્યા છે, પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો : ‘ઉદયપુર ફાઈલ્સ’ ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું

NCERT એ ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ફેરફાર કર્યા છે. હવે પુસ્તકમાં દિલ્હી સલ્તનત અને મુઘલ કાળમાં ધાર્મિક અસહિષ્ણુતાના ઉદાહરણો આપવામાં આવ્યા છે. અકબરને સહિષ્ણુતા અને ક્રૂરતાના મિશ્રણવાળો બતાવવામાં આવ્યો છે. પુસ્તકમાં ઔરંગઝેબને મંદિર અને ગુરુદ્વારાનો નાશ કરનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે.

પુસ્તકમાં ફેરફારો અંગે NCERT પાસે નથી કોઈ જવાબ 

NCERT દ્વારા આ અંગે હાલમાં કોઈ જવાબ કે સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ ફેરફારો શા માટે કરવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી નથી. જોકે, આ અંગે  NCERT જવાબ આપી શકે છે.

વિવાદથી બચવા માટે અપનાવી આ પદ્ધતિ 

પુસ્તકોમાં ફેરફાર પછી વિવાદ ઊભો થઈ શકે છે. જેને ટાળવા માટે NCERT એ એક યુક્તિ પણ અપનાવી છે. આ ઉપરાંત તેણે એક સ્પેશિયલ નોંધ પણ લખી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘ભૂતકાળની ઘટનાઓ માટે આજે કોઈને દોષી ઠેરવવા ન જોઈએ.’

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૈતૃક ઘર તોડી પડાયું, ભારતે મ્યુઝિયમ બનાવવા મદદની પણ ઓફર કરી હતી

ગયા વર્ષે પણ કેટલાક ફેરફારો કરાયા હતા

ઉલ્લેખનીય છે કે, NCERT એ ગયા વર્ષે પણ પુસ્તકોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના પુસ્તકોમાં વીર અબ્દુલ હમીદ પર એક ચેપ્ટર ઉમેરવામાં આવ્યો હતો. અબ્દુલ હમીદ ભારતીય સેનાના 4થા ગ્રેનેડિયરના સૈનિક (CQMH) હતા. આ પહેલા પણ પુસ્તકોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, પરંતુ 2025 ના નવા પુસ્તકોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
વડોદરા: રૂ. 1.38 કરોડના ખર્ચે ત્રણ મૃતદેહ વાહીની ખરીદશે: વધુ ભાવના ટેન્ડર રજૂ થતા વિવાદ | Vadodara: …

વડોદરા: રૂ. 1.38 કરોડના ખર્ચે ત્રણ મૃતદેહ વાહીની ખરીદશે: વધુ ભાવના ટેન્ડર રજૂ થતા વિવાદ | Vadodara: ...

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

'ભૂતકાળ'ના હથિયારોની મદદથી 'વર્તમાન'ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi...

અમદાવાદ ખાતે આનંદ ગરબાના આયોજન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ ખાતે આનંદ ગરબાના આયોજન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી…

કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી…

10 months ago
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …

3 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

9 months ago
વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News