gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ’, બેઠક વહેંચણી મામલે બિહાર કોંગ્રેસનું મોટું નિવેદન | Bihar…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in INDIA
0 0
0
‘NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ’, બેઠક વહેંચણી મામલે બિહાર કોંગ્રેસનું મોટું નિવેદન | Bihar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Elections : બિહાર ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આજે (12 ઓક્ટોબર) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ બેઠક શેરિંગની જાહેરાત કરી છે. જ્યારે મહા ગઠબંધનમાં બેઠક વહેંચણીને લઈને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામે કહ્યું કે, ‘NDAની બેઠક વહેંચણીની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આમ NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ…’ 

તેમણે કહ્યું કે, ‘અમે બધા પાર્ટીના કામ માટે દિલ્હી જઈ રહ્યા છીએ, અને ત્યાં બેઠક કર્યા પછી ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. મહા ગઠબંધનના પાર્ટનર VIP પ્રમુખ મુકેશ સાહનીના નિવેદનનો જવાબ આપતા, તેમણે કહ્યું કે, અનેક ચેનલો અલગ-અલગ પ્રકારની બાબતો બતાવામાં આવી રહી છે. એક ચેનલે દાવો કર્યો હતો કે તેઓ નારાજ હતા, પરંતુ એવું નથી.’

મુકેશ સહનીનું મોટું નિવેદન

બિહારથી દિલ્હીની મુસાફરી દરમિયાન, ‘VIP પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મહા ગઠબંધન થોડું બીમાર થઈ ગયું છે. હું દિલ્હી જઈ રહ્યો છું, બધા ડૉકટરો ત્યાં છે અને ત્યાં યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે. મહા ગઠબંધનને સાજા કરવા માટે યોગ્ય ડૉકટર દિલ્હીમાં છે, અને હું તેમની પાસે સારવાર માટે જઈ રહ્યો છું.’ તેમના નિવેદનથી રાજકીય વિવાદ શરૂ થયો છે. 

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો

જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, ‘NDAમાં બધું બરાબર નથી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપ જનતા દળ-યુનાઇટેડ(JDU)ને સમાપ્ત કરી દેશે. અત્યાર સુધી JDU મોટા ભાઈની ભૂમિકામાં હતું, પરંતુ હવે તેને સમાન સ્તરે લાવવામાં આવ્યું છે. ચિરાગ પાસવાન અને ભાજપે મળીને 130 બેઠકો જીતી છે. ભાજપ નાના પક્ષોને ખતમ કરવા માટે ફોર્મ્યુલા બનાવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ બાદ હવે બાબ અલ મંડેબ પર ઈરાનની નજર.. દુનિયાભરમાં ઓઈલ સંકટ ઘેરાવાની શક્યતા! | war updates ira…
INDIA

હોર્મુઝ બાદ હવે બાબ અલ મંડેબ પર ઈરાનની નજર.. દુનિયાભરમાં ઓઈલ સંકટ ઘેરાવાની શક્યતા! | war updates ira…

April 4, 2026
નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…
INDIA

નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…

April 4, 2026
એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …
INDIA

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …

April 4, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત | Bardhaman…

પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના, બર્ધમાન રેલવે સ્ટેશન પર નાસભાગમાં 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત | Bardhaman...

હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી | Police lodge complaint at o…

હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી | Police lodge complaint at o...

છાણી એકતાનગરમાં 35થી વધુ રહીશો ચેપી રોગની ઝપેટમાં | More than 35 residents of Chhani Ektanagar are u…

છાણી એકતાનગરમાં 35થી વધુ રહીશો ચેપી રોગની ઝપેટમાં | More than 35 residents of Chhani Ektanagar are u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા …

ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા …

3 months ago
અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…

5 months ago

ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો આ તૈયારી, એસી વગર પણ તમારું ઘર રહેશે એકદમ ઠંડું! | Top Floor Cooling Tips How to Keep Your House Cool This Summer Without AC

3 days ago
મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે | Mutual Fund Industry AUM rises to Rs 74 lakh cr…

મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે | Mutual Fund Industry AUM rises to Rs 74 lakh cr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News