gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in Business
0 0
0
PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Semicon India 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નિવેદન આપતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે. પીએમ મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઈન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી. ત્યારબાદ સંબોધનમાં ટ્રમ્પના ટેરિફ પર કટાક્ષ કર્યો હતો.

PM મોદીએ અમેરિકાને આપ્યો જવાબ

પીએમ મોદીએ સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું કે, વિશ્વના વિવિધ અર્થતંત્ર અમુક લોકોના આર્થિક સ્વાર્થના કારણે પડકારો અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પડકારો વચ્ચે ભારતે 7.8 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. જે તેના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. આ આંકડા ગતવર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધુ છે. છેલ્લા પાંચ ત્રિમાસિકમાં તે સૌથી વધુ જીડીપી ગ્રોથ છે. અગાઉ માર્ચ ત્રિમાસિક, 2024માં 8.4 ટકા જીડીપી નોંધાયો હતો. આ ગ્રોથ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ, અને કંસ્ટ્રક્શન સહિત તમામ સેક્ટર્સમાં નોંધનીય વિકાસને આભારી છે. આ ગ્રોથનો સિલસિલો ભારતને ઝડપથી ત્રીજી ટોચની ઈકોનોમી બનાવવા તરફ લઈ જઈ રહ્યો છે. હવે દિવસો દૂર નથી જ્યારે વિશ્વ કહેશેઃ ડિઝાઈન્ડ ઈન ઈન્ડિયા, મેડ ઈન ઈન્ડિયા, અને ટ્રસ્ટેડ બાય ધ વર્લ્ડ…

ભારતની પ્રથમ  ચીપસેટ

વડાપ્રધાન મોદીએ ભારતની પ્રથમ ચીપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચીપ લોન્ચ કરતાં સેમિકોન ઈન્ડિયા 2025ની શરૂઆત કરી હતી. જેનું કોમર્શિયલ ઉત્પાદન આ વર્ષથી શરૂ થશે. ઈસરોના સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિક્રમ ચીપ તૈયાર કરવામાં આવી છે. જે ભારતની પ્રથમ મેક ઈન ઈન્ડિયા 32 બીટ માઈક્રો પ્રોસેસર છે. આ ચીપ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે અત્યંત જરૂરી હિસ્સો છે. જે ડિવાઈસનું મગજ ગણાય છે.

સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સની શરૂઆત 2022માં થઈ હતી. 2022માં બેંગ્લુરૂ, 2023માં ગાંધીનગર અને 2024માં નોઈડામાં યોજાઈ હતી. હાલ દિલ્હી ખાતે યોજાઈ રહેલી આ કોન્ફરન્સનો ઉદ્દેશ સેમીકંડક્ટર ફેબ્સ, એડવાન્સ્ડ પેકેજિંગ, એઆઈ, રિસર્ચ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરવાનો છે. 

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઈન ઈન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
Business

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …

February 9, 2026
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …
Business

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

February 9, 2026
સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…
Business

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

February 9, 2026
Next Post
અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ | India US L…

અલાસ્કા પહોંચી ભારતીય સેના: ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અમે અમેરિકાનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ | India US L...

ડેન્ટિસ્ટથી નેશનલ એવોર્ડ સુધી: જાનકી બોડીવાલાની ફિલ્મી સફર

ડેન્ટિસ્ટથી નેશનલ એવોર્ડ સુધી: જાનકી બોડીવાલાની ફિલ્મી સફર

મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa…

મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી | To repa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele…

નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele…

2 months ago
ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

4 months ago
અમદાવાદના બાવળામાં 4 વર્ષના ગુમ બાળકની મોડી રાતે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર | bavla dhanvada missi…

અમદાવાદના બાવળામાં 4 વર્ષના ગુમ બાળકની મોડી રાતે લાશ મળી, સમગ્ર પંથકમાં ચકચાર | bavla dhanvada missi…

4 days ago
અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News