gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે…’ કોંગ્રેસ અધિવેશનમાં ખડગેના સરકાર પર પ્રહાર | /mallikarjun…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
‘PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે…’ કોંગ્રેસ અધિવેશનમાં ખડગેના સરકાર પર પ્રહાર | /mallikarjun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mallikarjun Kharge Attacks On PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમના ઉપયોગ પર ફરી સવાલો ઉઠાવ્યા છે. તેમજ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતાં આક્ષેપ કર્યો છે કે, મોદી સરકાર એક પછી એક સરકારી કંપનીઓ વેચી રહી છે. જો આમ જ ચાલતુ રહ્યું તો, મોદીજી એક દિવસ દેશ વેચી જતાં રહેશે. સરકાર અનામતને પણ નબળી બનાવી રહી છે. સરકારી નોકરીઓમાં નબળા વર્ગનો હિસ્સો ઘટ્યો છે.

અમદાવાદમાં ચાલી રહેલા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનમાં ખડગેએ આજે વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારની આકરી ટીકા કરી છે. તેમણે સરકાર પર ઈવીએમ હેકિંગનો આરોપ પણ મૂક્યો હતો કે, ભાજપ પોતાના ફાયદા માટે ઈવીએમનો ઉપયોગ કરે છે. વિશ્વભરના વિકસિત દેશો ઈવીએમના બદલે બેલેટ પેપર પર પરત ફર્યા છે. એક આપણે છીએ, જે ઈવીએમ પર નિર્ભર છીએ. સરકાર અનામતને પણ નબળી કરી રહી છે. સરકારી નોકરીઓમાં એસસી, એસટી, અને ઓબીસી માટે અનામત સતત ઘટી રહ્યું છે.

દેશ વેચાઈ રહ્યો છે…

વડાપ્રધાન પર વધુ આક્ષેપ કરતાં કહ્યું કે, તેમના આધિન કોઈપણ બંધારણીય સંસ્થા સુરક્ષિત નથી. ચૂંટણી પંચ પણ નહીં. ઈવીએમની સંપૂર્ણ વ્યવસ્થા વિપક્ષને હરાવવા માટે ઘડવામાં આી છે. ભારતનો વિકાસ 2014 પહેલાં થયો હતો. પરંતુ ભાજપ વારંવાર દાવો કરી રહી છે કે, વિકાસની શરૂઆત વડાપ્રધાન મોદીના શાસનમાં થઈ. આજે એરપોર્ટથી માંડી પોર્ટ અને માઈનિંગની તમામ જાહેર સંપત્તિઓ ઉદ્યોગપતિ મિત્રોને સોંપાઈ રહી છે. જે દેશની સુરક્ષા માટે જોખમી છે. તેને અટકાવવુ પડશે. દેશ વેચાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ‘કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો…’ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો

બેરોજગારી પર પણ સરકારને ઘેરી

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને ઘેરી કહ્યું કે, દેશની સ્થિતિ એટલી ખરાબ છે, યુવાનોમાં વિદેશ જવાનું પ્રમાણ વધ્યું છે. બેરોજગારી વધી રહી છે. યુવા બેરોજગારીથી બચવા માટે વિદેશમાં જઈ વસી રહ્યા છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. વિદેશ ગયેલા યુવાનોને બેડીમાં બાંધી પરત મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મોદી ચૂપ છે.

'PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે...' કોંગ્રેસ અધિવેશનમાં ખડગેના સરકાર પર પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને થોડી કલાકોમાં ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

12 months ago
સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat’s Ganeshotsav became a …

7 months ago
રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ | Controversy over cheap sale of An…

4 months ago
વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News