gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ | Insta posts…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Darbhanga Police : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુર વિરુદ્ધ વાંધાજનક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરનારા પંકજ કુમાર યાદવની ગુજરાતના જામનગરમાં ધરપકડ કરવામાં આવી છે. બિહારના દરભંગાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે પણ આ ધરપકડની પુષ્ટિ કરી છે. 

શું છે સમગ્ર મામલો?

દરભંગા પોલીસ અનુસાર, આરોપી પંકજ કુમાર યાદવ બહેડી સ્ટેશન વિસ્તારના ઉજૈના ગામનો રહેવાસી છે. તેને Pankaj Yadav Official નામની ઈન્સ્ટાગ્રામ આઈડીથી શુક્રવારની સવારે પીએમ મોદી, સીએમ નીતિશ કુમાર અને મૈથિલી વિરુદ્ધમાં વાંધાજનક ફોટો અને રીલ પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હતી. 

પોસ્ટ વાઈરલ થતાં દરભંગા પોલીસે સાયબર પોલીસ સ્ટેશનને તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવા માટે નિર્દેશ કર્યો હતો. જેમાં રાત્રે જ આ મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

કઈ રીતે થઈ પંકજ યાદવની ધરપકડ?

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડવા માટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આરોપી ગુજરાતમાં હોવાનું જણાયું હતું. આ પછી દરભંગા પોલીસની ટીમ ગુજરાત પોલીસનો સંપર્ક કરે છે. જેમાં લોકશન મળતાં જામનગર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

આ પણ વાંચો: અલવિદા ધર્મેન્દ્ર….’વીરુ’ પંચતત્વમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત

મળતી માહિતી મુજબ, પંકજ યાદવ ગુજરાતની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા પિતાના નિધન બાદ પંકજ કુમાર દરભંગા ગયો હતો, પરંતુ આર્થિક મુશ્કેલીઓના કારણે ગુજરાત પરત ફર્યો હતો. સાયબર સેલના ડીએસપીના મતે, આરોપી પંકજ કુમારના ઈન્સ્ટાગ્રામ આઈડીની તપાસ બાદ ગુજરાત પોલીસની મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આરોપીને દરભંગા લઈ જઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ‘ખેલ’! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ, વિપક્ષ ભડક્યા…

મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં 'ખેલ'! ચૂંટણી લડ્યા વિના ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ, વિપક્ષ ભડક્યા...

લખનઉ : ફક્ત 101 રૂપિયાની ઉધારીના ઝઘડામાં જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા | Youth murder in Luc…

લખનઉ : ફક્ત 101 રૂપિયાની ઉધારીના ઝઘડામાં જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા | Youth murder in Luc...

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! 'ડિજિટલ એરેસ્ટ' ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન | Traffic problem st…

વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન | Traffic problem st…

4 months ago
જીઓપોલિટીકલ ટેન્શન વધતા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટી 85063 | Geopolitical te…

જીઓપોલિટીકલ ટેન્શન વધતા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 376 પોઈન્ટ તૂટી 85063 | Geopolitical te…

3 months ago
‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી

6 months ago
છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News