gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર | Gujarat Ranks No 1 in PM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Surya Ghar Scheme: ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર કરી ગયો છે.2024માં શરુ થયેલી પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત આખા દેશમાં પહેલા સ્થાન પર છે. સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાં પણ રુફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 

જેના કારણે ગુજરાતમાં સોલાર જોડાણો પાંચ લાખ કરતા પણ વધારે છે અને તેના થકી 1879 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં ઉર્જા વિભાગ દ્વારા વીજ કંપનીઓની સહાયથી 2027 સુધીમાં 10 લાખ સોલાર જોડાણોનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે અને તેમાંથી 50 ટકા લક્ષ્ય પૂરુ થયું છે. રૂફ ટોપ સોલાર માટે સરકાર દ્વારા લોકોને અત્યાર સુધી 3778 કરોડ રુપિયાની સબસિડી આપવામાં આવી છે.

સાથે સાથે હવે રુફટોપ સોલાર ઈન્સ્ટોન્શન માટે 6 કિલોવોટ સુધીની સોલાર રુફટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ તરીકે 2950 રૂપિયાની સહાય આપવાનું શરુ કરાયું છે અને નેટવર્ક સ્ટ્રેન્ધનિંગ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે, નેટ મીટરિંગ એગ્રિમેન્ટ કરવાની જરુરિયાતમાંથી પણ મુક્તિ અપાઈ છે.

ગુજરાતમાં સોલાર જોડાણો સૌથી વધારે હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, સોલાર સિસ્ટમ લગાવવા માટે વીજલોડની મર્યાદા રાખવામાં આવી નથી અને વધારાની વીજળી વેચાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.ઉપરાંત બેન્કિંગ ચાર્જ પણ લાગુ પડતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
Next Post
ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…

ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling...

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st...

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી ‘ભવિષ્યવાણી’ | 2026 Ho…

બે સૂર્યગ્રહણ-બે ચંદ્રગ્રહણ, ગરમી વધુ પડશે અને ઠંડી ઓછી, 2026 અંગે ચોંકાવનારી 'ભવિષ્યવાણી' | 2026 Ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસના સાહેદ ઉપર હુમલો : પેરોલ જમ્પ હેડ કોન્સ્ટેબલ સામે શંકા | Attack on witness…

2 months ago
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | gujarat weathe…

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યાં, 24 જિલ્લામાં ભારે વરસાદની આગાહી | gujarat weathe…

7 months ago
ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

9 months ago
રાજપરા પ્રાથમિક શાળામાં કલર પ્રિન્ટરની ભેટ: શાહ પરિવાર દ્વારા પંથકની ૯ શાળાઓને સ્માર્ટ ટીવી અને શૈક્…

રાજપરા પ્રાથમિક શાળામાં કલર પ્રિન્ટરની ભેટ: શાહ પરિવાર દ્વારા પંથકની ૯ શાળાઓને સ્માર્ટ ટીવી અને શૈક્…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News