gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in Business
0 0
0
PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં | no fee to be charged f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PPF Nominee Updates: કેન્દ્ર સરકારે ગઈકાલે પીપીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મોટી રાહત જાહેર કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું છે કે, પીપીએફ ખાતામાં નોમિની અપડેશન માટે હવે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. તદ્દન મફતમાં આ સેવાનો લાભ લઈ શકાશે. નાણા મંત્રીની આ જાહેરાતથી દેશના આશરે 6 કરોડથી વધુ લોકોને લાભ થશે.

નાણા મંત્રીએ આપી માહિતી

સરકારે નોટિફિકેશન મારફત પીપીએફ ખાતામાં નોમિની ઉમેરવાના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જણાવ્યું હતું કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિનીની વિગતો અપડેટ કરવા માટે અમુક નાણાકીય સંસ્થાઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો. જે હવે તદ્દન ફ્રી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન

રૂ. 50 લાગુ હતો ચાર્જ

સરકારે બીજી એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર કરી સ્પષ્ટતા કરી હતી કે, પીપીએફ એકાઉન્ટમાં નોમિની અપડેશન પર લાગુ તમામ ચાર્જ દૂર કરવામાં આવ્યા છે. સરકારી બચત સંવર્ધન સામાન્ય નિયમ 2018માં આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, સરકાર દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ માટે નોમિની રદ કરવા તેમજ તેમાં ફેરફાર કરવા માટે ચાર્જ પેટે રૂ. 50 વસૂલવામાં આવતા હતાં.

ચાર નોમિની સામેલ કરવાની સુવિધા

પીપીએફમાં નોમિની અપડેશન મફત કરવાની સાથે બેન્કિંગ સુધારા બિલ 2025 હેઠળ બેન્કોના સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, લોકર, એફડીના ખાતેદારોની જેમ પીપીએફ ખાતેદારો પણ ચાર નોમિની સામેલ કરી શકશે. 

સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ

પીપીએફમાં મોટાભાગે પ્રોફેશનલ્સ રોકાણ કરે છે. ટેક્સમાં બચતનો વિકલ્પ હોવાથી તેમાં રોકાણ કરતાં હોય છે. રોકાણની સાથે મેચ્યોરિટી રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. લોંગ ટર્મમાં સુરક્ષિત રોકાણ અને મોટું ફંડ બનાવવાની આ શ્રેષ્ઠ રીત છે. પીપીએફ એકાઉન્ટમાં રોકાણ પર કલમ 80 (સી) હેઠળ રૂ. 1.50 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. પીપીએફમાં રોકાણ પર સરકાર હાલ 7.1 ટકા વ્યાજ આપી રહી છે. જેમાં ફુગાવાના આધારે ફેરફાર થતો હોય છે.

PPFના છ કરોડ રોકાણકારોને મોટી રાહત, હવે નોમિની અપડેટ કરવા પર કોઈ ચાર્જ નહીં 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

Next Post
વડોદરાના શિયાબાગમાં કચરાની સૂપડી તૂટવાની તકરારમાં ચાકુથી હુમલો, 8 વિરૂદ્ધ ગુનો નોંધાયો

ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ નેતાની નિમણૂંક અંગેની ફરિયાદ, શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો | Complaint…

ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ નેતાની નિમણૂંક અંગેની ફરિયાદ, શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો | Complaint...

ભારતમાં નિયમો એટલા કડક કે વેપાર કરવો અઘરો: ટ્રમ્પ બાદ વ્હાઇટ હાઉસના પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાર કાઉન્સિલની ચૂંટણીમાં માથાકૂટ, અધિકારીએ રાજીનામું આપવાની ધમકી આપતા મતગણતરી અટકી | Ruckus During G…

3 weeks ago
EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja…

8 months ago
આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ…

7 months ago
નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન | Narayan …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News